PM Kisan Samman Nidhi Scheme : હવે કૃષિ સાધનો ખરીદવા પર મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો કેવી રીતે મેળવી શકશો લાભ

મોંઘવારીના સમયમાં ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સરકાર દ્વારા પીએમ કિસાન સમામ યોજના હેઠળ કૃષિ સાધનો ખરીદવા પર મળશે 80 ટકા સુધીની સબસિડી મળશે.

PM Kisan Samman Nidhi Scheme : હવે કૃષિ સાધનો ખરીદવા પર મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો કેવી રીતે મેળવી શકશો લાભ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 1:44 PM

ખેડૂતો (Farmers) આપણા દેશના અન્નદાતા છે અને તેમની મહેનતથી અનાજ ઉગાડે છે. જેમ સૈનિક સરહદ પર દેશની રક્ષા કરે છે. તેવી જ રીતે ખેડૂત પણ અનાજ ઉત્પન્ન કરવા માટે સખત મહેનત કરે છે. વધતી જતી મોંઘવારીની અસર હવે ખેતી પર પણ દેખાઈ રહી છે. ખેતીના સાધનો મોંઘા થઈ ગયા છે. તેથી જેઓ ગરીબ ખેડૂતો છે તેઓ હજુ પણ જૂની રીતોથી ખેતી કરવા મજબૂર છે.

જેને ધ્યાનમાં રાખીને સરકારે વર્ષ 2020માં PM Kisan Samman Nidhi Scheme  શરૂ કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતને કૃષિ સાધનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ, ખેડૂતને કૃષિ સાધનો માટે 80 ટકા સુધીની સબસિડી મળશે. જો તમે સરળ ભાષામાં સમજીએ તો ધારો કે એક કૃષિ સાધનોની કિંમત 100 રૂપિયા છે. તો ખેડૂતે તેમાં માત્ર 20 રૂપિયા ચૂકવવા પડશે. સરકાર 80 રૂપિયાની ગ્રાન્ટ આપશે. જો તમે પણ ખેડૂત છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે.

આ યોજનાથી થનારા લાભ આ યોજના ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવામાં મદદ કરશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

સારા સાધનોની મદદથી ઉપજ પણ વધશે અને આવક પણ વધુ થશે.

આ યોજના હેઠળ સાધનોની ખરીદી માટે 50 થી 80 ટકા સબસિડી ઉપલબ્ધ છે.

આ યોજનાનો લાભ માત્ર OBC, SC, ST સમાજના લોકોને જ મળશે.

ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા પછી જ આ યોજનાનો લાભ મળશે.

જરૂરી દસ્તાવેજો અરજદારનું ઓળખ કાર્ડ (આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ) સરનામાનો પુરાવો બેંક પાસબુકની નકલ મોબાઇલ નંબર જમીનના કાગળો જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો

કેવી રીતે અરજી કરવી સૌપ્રથમ અરજદારે અધિકૃત વેબસાઇટ agrimachinery.nic.in પર જવું પડશે. રજીસ્ટ્રેશન વિકલ્પ હોમ પેજ પર જ દેખાશે. નોંધણી માટે 4 વિકલ્પો હશે, અરજદારે ખેડૂત પર ક્લિક કરવાનું રહેશે. આ પછી રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે. ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે અને કાળજીપૂર્વક ભરો અને સબમિટ કરો. તે પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે.

આ પણ વાંચો : CDS Bipin Rawat Funeral Live : દેશના શહીદોને અંતિમ વિદાય, સીડીએસ રાવતના ભીની આંખે અંતિમ દર્શન કરી રહ્યા છે લોકો

આ પણ વાંચો : જનરલ બિપિન રાવત પછી હવે કોણ બનશે દેશના બીજા CDS? આર હરિ કુમાર અને એમએમ નરવણેનું નામ મોખરે

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">