PM Kisan Yojana: 10મો હપ્તો મેળવનારનું લીસ્ટ તૈયાર, આ રીતે ચેક કરો તમારૂ નામ

રાજ્ય સરકારોએ તો પોતાના તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે ત્યારે આ પ્રાથમિક પ્રક્રિયા બાદ ખેડૂતોને 10મો હપ્તો મળશે અથવા ખેડૂતોના ખાતામાં નવા વર્ષના ઠીક પહેલા પૈસા જમા કરવામાં આવી શકે છે.

PM Kisan Yojana: 10મો હપ્તો મેળવનારનું લીસ્ટ તૈયાર, આ રીતે ચેક કરો તમારૂ નામ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 9:55 AM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM Kisan Samman Nidhi)નો દસમો હપ્તો જાહેર થવામાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે સરકાર તરફથી તેની સંપૂર્ણ તૈયારી પુરી કરવામાં આવી છે. આ હપ્તો (PM Kisan Yojana 10th Installment) જે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાના તે તેમનું લીસ્ટ (PM Kisan BeneFiciary List)સામે આવ્યું છે. આગામી અઠવાડીયાથી આ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 10મો હપ્તાના પૈસા જમા થવાની શરૂઆત થઈ શકે છે.

રાજ્ય સરકાર પણ કરી ચૂકી છે આ કામ

આ યોજના (PM Kisan Yojana) હેઠળ દેશના કરોડો ખેડૂતોના ખાતામાં નવા વર્ષના ઠીક પહેલા પૈસા જમા કરવામાં આવી શકે છે. લિસ્ટ તૈયાર થયા પહેલા રાજ્ય સરકારે પણ પોતાની તરફથી તૈયારીઓ તેજ કરી ચૂક્યા છે. રાજ્ય સરકારોએ તો પોતાના તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે ત્યારે આ પ્રાથમિક પ્રક્રિયા બાદ ખેડૂતોને 10મો હપ્તો મળવા લાગશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

અનેક ખેડૂતોને એક સાથે મળશે બે હપ્તાના પૈસા

યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને 15 ડિસેમ્બરે 10માં હપ્તા (PM Kisan 10th Installment)ના બે-બે હજાર રૂપિયા મળશે. અમુક ખેડૂતોને બે-બે હજારના બદલે ચાર-ચાર હજાર રૂપિયા મળશે. અનેક ખેડૂતોને અત્યાર સુધી નવમો હપ્તો (PM Kisan Yojana 9th Installment)ના પૈસા મળ્યા નથી. આ ખેડૂતોને આ વખતે નવમો અને દસમો હપ્તો એક સાથે મળશે.

જાણો તમને મળશે કેટલી રકમ

રજીસ્ટર્ડ ખેડૂતો સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જઈ આગામી હપ્તાનું સ્ટેટ્સ ચેક કરી શકાય છે. અહીં તમે જાણી શકશો કે અત્યાર સુધી કેટલા હપ્તાની ચૂકવણી તમને કરવામાં આવી છે. જો તમને છેલ્લા હપ્તો એટલે કે નવમો હપ્તો નથી મળ્યો તો આ 15 તારીખે તમને ચાર હજાર રૂપિયા મળશે.

આ રીતે ચેક કરો લીસ્ટ

તમે મોબાઈલ દ્વારા પણ ચેક કરી શકો છો. તેના માટે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાવ. વેબસાઈટ પર જઈ ઉપર જમણી બાજુ ફાર્મસ કોર્નર (Farmer’s Corner)આપવામાં આવ્યું છે તેના પર ક્લિક કરો. હવે તમને લાભાર્થીઓનું લીસ્ટ (Beneficiary list) પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાં જ એક નવું પેજ ખુલશે, ત્યાં ડ્રોપડાઉનથી રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો. ગેટ રિપોર્ટ પર ક્લિક કરતા જ તમને તમારા ગામના એ તમામ ખેડૂતોનું લીસ્ટ મળી જશે જે લાભ મેળવવા માટે યોગ્ય છે. અહીં તમે એ પણ ચેક કરી શકો છો કે તમને કેટલા હપ્તા ચૂકવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સ્કૂલ ટીચરે કર્યો એવો ડાન્સ કે હોલિવૂડ સ્ટાર દંગ રહી ગયા, આટલા કરોડ લોકોએ જોયો આ Video

આ પણ વાંચો: Video: દુલ્હા-દુલ્હન સામે જ પડી ગઈ તેમની લગ્નની કેક, આ જોઈ કપલના શ્વાસ અધ્ધર થઈ ગયા

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">