Paddy Farming : ડાંગરના પાકની કાળજી ન લેવાથી થઇ શકે છે મોટું નુકસાન, રોગ-જીવાતના નિયંત્રણ માટે કરો આ કામ

ડાંગરનો દુશ્મન બ્રાઉન પ્લાન્ટ હોપર છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તે છોડના દાંડી અને પાંદડામાંથી રસ ચૂસે છે, ખેડૂતો આ રીત અપનાવી પાકને બચાવી શકે છે.

Paddy Farming : ડાંગરના પાકની કાળજી ન લેવાથી થઇ શકે છે મોટું નુકસાન, રોગ-જીવાતના નિયંત્રણ માટે કરો આ કામ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 2:45 PM

ડાંગરની ખેતી (Paddy Farming) કરતા ખેડૂતો (Farmers) માટે સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. આ ઋતુમાં ડાંગરના પાકને નષ્ટ કરનાર બ્રાઉન પ્લાન્ટ હોપરનો ( Brown Plant Hopper) હુમલો શરૂ થઈ શકે છે. આ જીવાતો ડાંગરના પાંદડામાંથી રસ ચૂસીને પાકને ભારે નુકસાન પહોંચાડે છે. તેથી, ખેડૂતે ખેતરમાં જવું જોઈએ અને છોડમાં મચ્છર જેવા જંતુનું નિરીક્ષણ કરવું જોઈએ. જો જીવાતો મળી આવે તો તેનો ઉકેલ લાવવો જોઈએ નહીંતર તમામ મહેનત પાણીમાં જશે.

કૃષિ વૈજ્ઞાનિકોના મતે આ જંતુઓસપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી વધુ અસર કરે છે. તેનું જીવનચક્ર 20 થી 25 દિવસનું છે. આ જીવાતને કારણે ડાંગરના પાંદડાઓની ઉપરની સપાટી પર કાળી ફૂગ થાય છે. જેના કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય છે. તેના કારણે છોડ ઓછો ખોરાક બનાવે છે અને તેમની વૃદ્ધિ અટકી જાય છે આ જંતુઓ આછા ભૂરા રંગના હોય છે.

અસરગ્રસ્ત પાકને હોપર બર્ન કહેવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે જંતુઓ છોડના દાંડી અને પાંદડામાંથી રસ ચૂસે છે. વધારે રસને લીધે, પાંદડાઓની ઉપરની સપાટી પર કાળી ફૂગ થઇ જાય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય છે અને તેના કારણે છોડને ઓછો ખોરાક મળે છે. આ જીવાતથી અસરગ્રસ્ત પાકને હોપર બર્ન કહેવામાં આવે છે.

આ વર્ષે મહારાષ્ટ્ર અને પૂર્વાંચલના કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદ પડ્યો છે. આ સ્થિતિમાં ડાંગરનો પાક પાણીથી ભરાઈ ગયો છે. જો આ સમયે તેમના પર જીવાતોને હુમલો થશે તો ખેડૂતોની મુશ્કેલીઓ વધી જશે. ભારતમાં ડાંગરની ખેતી લગભગ 43 મિલિયન હેક્ટરમાં થાય છે.

ઉકેલ શું છે

કૃષિ વૈજ્ઞાનિક રિતેશ શર્મા કહે છે કે ખેતરમાં મચ્છર જેવા જંતુ જોવા મળે તો તે ચિંતાજનક છે. આ મચ્છર બે -ચાર હોય તો વાંધો નથી. પરંતુ જો વધારે હોય તો પહેલા પાણીને સુકાવો અને યુરિયાનો ઉપયોગ ઓછો કરો. જો પાણીના ડ્રેનેજનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો તે સારું રહેશે. જો આ નિયંત્રિત ન હોય તો, પેનિસિલિયમ ફિલિપેન્સિસ અથવા મેટારિઝિયમ દવાનો સ્પ્રે કરો.

આ પણ વાંચો : Flight Suspended : જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે છે ખરાબ સમાચાર, આ તારીખ સુધી ફ્લાઇટ પર છે પ્રતિબંધ

આ પણ વાંચો :National Sports Day : આજે છે ‘રાષ્ટ્રીય રમત દિવસ’, જાણો શા માટે આ દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">