વડોદરામાં આવેલી નગરવાડાની ધરતી મેહતા પોળમાં પ્રેમ સંબંધમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે મામલો પાડ્યો થાળે

વડોદરામાં આવેલી નગરવાડાની ધરતી મેહતા પોળમાં પ્રેમ સંબંધમાં ઉભી થયેલી ખટાશ જૂથ અથડામણમાં પરિવર્તિત થઇ હતી. બેસતા વર્ષના દિવસે પણ આ સંદર્ભમાં બબાલ થઇ હતી અને રાતે ફરીએકવાર વિવાદ વકરતા બે જૂથ વચ્ચે અથડામણ થઇ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પોહચી મામલાને થાળે પાડ્યો હતો.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો […]

વડોદરામાં આવેલી નગરવાડાની ધરતી મેહતા પોળમાં પ્રેમ સંબંધમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસે મામલો પાડ્યો થાળે
Follow Us:
| Updated on: Nov 22, 2020 | 8:02 AM

વડોદરામાં આવેલી નગરવાડાની ધરતી મેહતા પોળમાં પ્રેમ સંબંધમાં ઉભી થયેલી ખટાશ જૂથ અથડામણમાં પરિવર્તિત થઇ હતી. બેસતા વર્ષના દિવસે પણ આ સંદર્ભમાં બબાલ થઇ હતી અને રાતે ફરીએકવાર વિવાદ વકરતા બે જૂથ વચ્ચે અથડામણ થઇ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પોહચી મામલાને થાળે પાડ્યો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">