સુરતમાં રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત

|

Oct 11, 2020 | 11:07 AM

સુરતના પિપલોદ વિસ્તારમાં ગત રાત્રે સર્જાયેલ હીટ એન્ડ રન કેસમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. કાર ચાલકે બે રાહાદારીઓને હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જો કે બન્ને રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના પીપલોદ ડુમસ રોડ પર એક ગાડી બેફામ ગતિએ ડુમસ રોડ પરથી આવી પીપલોદ […]

સુરતમાં રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવકોના મોત

Follow us on

સુરતના પિપલોદ વિસ્તારમાં ગત રાત્રે સર્જાયેલ હીટ એન્ડ રન કેસમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા. કાર ચાલકે બે રાહાદારીઓને હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જો કે બન્ને રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.


પહેલી ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના પીપલોદ ડુમસ રોડ પર એક ગાડી બેફામ ગતિએ ડુમસ રોડ પરથી આવી પીપલોદ તરફ જઈ રહી હતી ત્યારે હોટલમાં કામ કરતા બે યુવાનો રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે તેમને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર કરુણ મોત થયું હતું. જોકે આ બનાવમાં યુવાનો પોતાની હોટલની નોકરી પતાવી ઘરે જય રહ્યા હતા. બનાવની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વળી જગ્યા પર દોડી જઈને આ મામલે ગુનો નોંધી નજીકના સીસીટીવી ની મદદથી ગાડી ચાલકની શૉધ શરુ કરી છે. આમ સુરત આ રોડ પર જાણે નબીરા માટે રેસિંગ ટ્રેક બની ગયા છે ને રાત્રીના સમયે એક બીજા મિત્રો સાથે રેસ લગાવી લોકોને અડફેટે લેતા હોય છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

વેસુ વિસ્તારમાં આવેલ વોલ્વો ગાડી બેફામ ગતિએ આવીને ડિવાઈડર પાર ચડી ગઈ હતી. જોકે 150 ની ગતિ વાળી આ ગાડી એટલી જોરમાં અકસ્માત કર્યો હતો કે ગાડીનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. જોકે આ રસ્તા પર કોઈ નહિ હોવાને લઈને મોટો અકસ્માત થતો રહી ગયો હતો નહીતો 10 કરતા વધુ લોકોને ઇજા અથવા જીવ ગુમાવાનો વારો પણ આવ્યો હોત.

 

આ પણ વાંચોઃT-20: સિઝનની શ્રેષ્ઠ બે ટીમો વચ્ચે આજે મુકાબલો, મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે જામશે જંગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article