SURENDRANAGAR : જિલ્લા કલેક્ટર સામે ગંભીર આરોપ, 4 ફરિયાદ ACBમાં દાખલ કરાઇ

SURENDRANAGAR : જિલ્લા કલેક્ટર સામે 4 જેટલી ગંભીર ફરિયાદ ACBમાં દાખલ થઈ છે. ફરિયાદી ખેડૂત અમરસિંગ રાઠોડનો આરોપ છે કે હથિયારનો પરવાનો લેવા માટે તેમણે કલેક્ટર કે.રાજેશને રૂપિયા 4 લાખ આપ્યા હતા.

| Updated on: Mar 08, 2021 | 7:00 PM

SURENDRANAGAR : જિલ્લા કલેક્ટર સામે 4 જેટલી ગંભીર ફરિયાદ ACBમાં દાખલ થઈ છે. ફરિયાદી ખેડૂત અમરસિંગ રાઠોડનો આરોપ છે કે હથિયારનો પરવાનો લેવા માટે તેમણે કલેક્ટર કે.રાજેશને રૂપિયા 4 લાખ આપ્યા હતા. જે પૈકી 1 લાખ રૂપિયાનો ચેક અને ત્રણ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. આ ઉપરાંત તલનું 3 કિલો જેટલું તેલ પણ કલેક્ટરે મંગાવી તેમને ગોળ-ગોળ ફેરવતા તેમણે ACBમાં ફરિયાદ નોંધાવી છે. અને સરકાર સામે આવા ભ્રષ્ટ અધિકારીઓને ઘર ભેગા કરવાની માગ કરી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">