Surat: Adajan વિસ્તારમાં તસ્કરો બેફામ, કાર એસેસરિઝની દુકાનમાંથી તસ્કરો હાથ સાફ કરી ગયા
Suratના Adajan વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. આ વિસ્તારમાં આવેલી એક કાર એસેસરિઝની દુકાનમાંથી તસ્કરો હાથ સાફ કરી ગયા છે.
Suratના Adajan વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. આ વિસ્તારમાં આવેલી એક કાર એસેસરિઝની દુકાનમાંથી તસ્કરો હાથ સાફ કરી ગયા છે. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને ચોરી કરતાં બંને તસ્કરોના ચહેરા પણ તેમાં કેદ થઈ ગયા છે. તસ્કરોએ દુકાનમાંથી રોકડા રૂપિયા સાડા 3 લાખ અને મોબાઈલ ફોનની ચોરી કરી છે. અડાજણની બે દુકાનોમાં ચોરી કરતાં તસ્કરો કેદ થયા છે.
આ પણ વાંચો: PM Modi એ પુલવામાના શહીદોને યાદ કર્યા, કહ્યું સુરક્ષાદળો પર ગર્વ, તેમની બહાદુરી પેઢીઓને પ્રેરણા આપશે
Follow Us
Latest Videos
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
વડોદરા: ટિકિટ મળી ત્યારે જ ચંપલ પહેર્યા! કોકિલા પવારની અનોખી માનતા ફળી
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી