Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સ્પાની આડમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું, 6 મહિલાને મુક્ત કરાવાઈ

થાઈલેન્ડની યુવતીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સંતોષ મોરેની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ ફેંગારી મીસ સુરતમાં યુવતીઓની સપ્લાય કરતી હતી. હરેશ, સંતોષ અને સ્પાનું સંચાલન કરનાર કૃણાલ સ્પાના ગ્રાહકો ઓનલાઈન મેળવતા હતા.

Surat: સ્પાની આડમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું, 6 મહિલાને મુક્ત કરાવાઈ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 29, 2023 | 5:54 PM

સુરતના સરથાણા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું. પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં થાઇલેન્ડની એક મહિલા અને એક યુવક કઢંગી હાલમાં ઝડપાયા હતા. સરથાણા વિસ્તારમાં આવેલા રાજ ઈમ્પેરીયા કોમ્પલેક્ષમાં ચાલતા બ્લેક પલ થાઈ સ્પામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.

પોલીસના દરોડામાં 6 થાઇ મહિલાને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસને માહિતી મળી હતી કે સ્પા સેન્ટરના સંચાલક હરેશ બારૈયાની થાઇલેન્ડ ગર્લફ્રેન્ડ યુવતીઓ સપ્લાય કરતી હતી. આ દરોડામાં રોકડ રકમ , આઈફોન મોબાઈલ મળી કુલ 1.64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મહિલાઓ પાસે દેહવેપાર કરાવવામાં આવ્યો હતો

સ્પામાં દરોડા પાડીને સ્પાના સંચાલક સંતોષ મોરેની ધરપકડ કરવામાં આવી હતી અને હરેશ બારૈયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. દરોડામાં મહિલાઓ સાથે ત્રણ ગ્રાહકો પણ ઝડપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પાના સંચાલકની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ જે થાઈલેન્ડની યુવતીઓ સપ્લાય કરતી હતી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસે દરોડા પાડ્યા હતા ત્યારે 3 રૂમમાં મહિલાઓ ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

આ પણ વાંચો: Breaking News : અતીક અહેમદને લઇ પોલીસ કાફલો ઉદયપુર પહોંચ્યો, મોડી સાંજે સાબરમતી જેલ પહોંચશે, જુઓ Video

સ્પાની આડમાં દેહવેપાર કરાવવા માટે એક હોલમાં પાર્ટિશન પાડીને 5 રૂમ બનાવવામાં આવ્યા હતા

થાઈલેન્ડની યુવતીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સંતોષ મોરેની થાઈલેન્ડની ગર્લફ્રેન્ડ ફેંગારી મીસ સુરતમાં યુવતીઓની સપ્લાય કરતી હતી. હરેશ, સંતોષ અને સ્પાનું સંચાલન કરનાર કૃણાલ સ્પાના ગ્રાહકો ઓનલાઈન મેળવતા હતા. થાઈલેન્ડની મહિલાઓ પાસે દેહવેપાર કરાવી ગ્રાહક પાસેથી 2500 રૂપિયા લેતા હતા. જેમાંથી 1000 રૂપિયા થાઈલેન્ડની મહિલાઓને આપવામાં આવતા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">