AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીનો આપઘાત, અભ્યાસના ટેન્શનમાં મોતને કર્યું વહાલું

સુરતમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. ઘટના છે અમરોલીના મોટા વરાછા વિસ્તારની. જ્યાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રગતિ લુણાગરિયા નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પરિવારનો દાવો છે કે ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં તેણે આ પગલું ભર્યું છે. વિદ્યાર્થિનીના કાકાની વાત માનીએ તો, સ્કૂલ બંધ હોવાથી પ્રગતિ ઘરે ઓનલાઈન અભ્યાસ કરી રહી હતી. […]

સુરતમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીનો આપઘાત, અભ્યાસના ટેન્શનમાં મોતને કર્યું વહાલું
| Updated on: Dec 17, 2020 | 8:26 PM
Share

સુરતમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. ઘટના છે અમરોલીના મોટા વરાછા વિસ્તારની. જ્યાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતી પ્રગતિ લુણાગરિયા નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પરિવારનો દાવો છે કે ઓનલાઈન અભ્યાસના ટેન્શનમાં તેણે આ પગલું ભર્યું છે. વિદ્યાર્થિનીના કાકાની વાત માનીએ તો, સ્કૂલ બંધ હોવાથી પ્રગતિ ઘરે ઓનલાઈન અભ્યાસ કરી રહી હતી. પ્રગતિને ઓનલાઈન અભ્યાસમાં મુશ્કેલી પડી રહી હતી. જેથી તે ચિંતામાં રહેતી હતી. ગત મંગળવારે તેણે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. સમગ્ર મુ્દ્દે હવે અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">