રિક્ષા ચાલકે કર્યું આત્મહત્યાનું નાટક! ગળે ચપ્પુ રાખી મચાવી ધમાલ, જુઓ VIDEO
વલસાડમાં ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરતા રિક્ષા ચાલકે ધમાલ મચાવી અને ગળે ચપ્પુ રાખી આત્મહત્યાનું નાટક કર્યું હતું. સેલવાસ પોલીસ સ્ટેશનની બહાર જ રિક્ષા ચાલકે નાટક કરતાં રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અઠવાડિયા અગાઉ પોલીસે રિક્ષા ડિટેઈન કરી હતી, બાદમાં રિક્ષા છોડાવવા પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા છતાં જવાબ ન મળતાં રિક્ષા ચાલકે આત્મહત્યાનું નાટક […]
વલસાડમાં ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરતા રિક્ષા ચાલકે ધમાલ મચાવી અને ગળે ચપ્પુ રાખી આત્મહત્યાનું નાટક કર્યું હતું. સેલવાસ પોલીસ સ્ટેશનની બહાર જ રિક્ષા ચાલકે નાટક કરતાં રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અઠવાડિયા અગાઉ પોલીસે રિક્ષા ડિટેઈન કરી હતી, બાદમાં રિક્ષા છોડાવવા પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા છતાં જવાબ ન મળતાં રિક્ષા ચાલકે આત્મહત્યાનું નાટક રચ્યું હતું. જો કે આખરે પોલીસે રિક્ષા ચાલકને સમજાવી રિક્ષા પરત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જાણો કોણ છે SC ના એ 5 જજ જે 150 વર્ષ જુના અયોધ્યા કેસનો સંભળાવશે અંતિમ ફેસલો, જુઓ VIDEO