PANCHMAHAL : શહેરાના સંભાલી ગામમાં ભત્રીજાએ કાકા-કાકીનું ઢીમ ઢાળી દીધું

PANCHMAHAL : હવે તો નાનીઅમથી વાતમાં હત્યા થવી નવી વાત રહી નથી. આવું જ કંઇક બન્યું છે પંચમહાલ જિલ્લામાં. અહીં, બન્યો છે ડબલ મર્ડરનો કેસ.

PANCHMAHAL : શહેરાના સંભાલી ગામમાં ભત્રીજાએ કાકા-કાકીનું ઢીમ ઢાળી દીધું
ભત્રીજાએ કર્યું કાકા-કાકીનું મર્ડર
Follow Us:
| Updated on: Apr 04, 2021 | 4:06 PM

PANCHMAHAL : હવે તો નાનીઅમથી વાતમાં હત્યા થવી નવી વાત રહી નથી. આવું જ કંઇક બન્યું છે પંચમહાલ જિલ્લામાં. અહીં, બન્યો છે ડબલ મર્ડરનો કેસ. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામમાં ભત્રીજાએ નિદ્રાધીન કાકા અને કાકીની હત્યા કરી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. ખાવાનું બનાવવા માટે લાકડા ન કાપતો હોવાથી લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા ભત્રીજાને મનમાં લાગી આવ્યું હતુ. બસ ગુસ્સામાં આગબબુલા થયેલા ભત્રીજાએ કાકા અને કાકીનું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને, આ હત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કાકાને ભત્રીજાને ઠપકો આપવો ભારે પડયો, કેવી રીતે બન્યો બનાવ ?

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામના નાયક ફળિયામાં મૃતક દંપતિ રહે છે. જેમાં પતિ નાયક અર્જુનભાઇ સોમાભાઈ(ઉ.42 ) નાયક અને પત્ની રાધાબેન અર્જુનભાઇ (ઉ.38) હાલ આ દુનિયામાં હયાત નથી. કારણ કે તેમના ભત્રીજાએ શનિવારે રાત્રીના સમયે કૂહાડીના ઘા મારી નિદ્રાધીન ચીર નિદ્રામાં હત્યા કરી હતી. રાત્રિના અરસામા સુઇ રહેલા કાકા અને કાકીની ભત્રીજા નાયક જયંતીભાઈ પ્રતાપભાઈએ નિર્મમ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. માત્ર નજીવા ઠપકામાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા કાકા અને કાકીની હત્યા કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે અને હત્યા પાછળનું કારણ જાણવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો આરોપી યુવકને સ્થાનિક લોકોએ પકડી લીધો છે અને પોલીસને સોંપ્યો હતો. જોકે યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">