VIDEO: જામનગરમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

જામનગરમાં એક મિત્રએ જ કરી તેના મિત્રની હત્યા. જામનગરના ગુલાબનગર વિસ્તારની આ ઘટના છે. શંભુ નામના મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. ધંધામાં મનદુ:ખ થતા હત્યા નિપજાવી. બંને મિત્રો મકાન લે-વેચનો ધંધો કરતા હતા. હત્યા કરનાર મુકેશ રાઠોડ નામનો મિત્ર હાલ ફરાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રોચક VIDEO જોવા […]

VIDEO: જામનગરમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા
Follow Us:
| Updated on: Oct 29, 2019 | 10:21 AM

જામનગરમાં એક મિત્રએ જ કરી તેના મિત્રની હત્યા. જામનગરના ગુલાબનગર વિસ્તારની આ ઘટના છે. શંભુ નામના મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. ધંધામાં મનદુ:ખ થતા હત્યા નિપજાવી. બંને મિત્રો મકાન લે-વેચનો ધંધો કરતા હતા. હત્યા કરનાર મુકેશ રાઠોડ નામનો મિત્ર હાલ ફરાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! ‘ક્યાર’ વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">