JUNAGADH: પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

કુહાડી અને તલવાર જેવા ઘાતક હથિયારોથી હત્યા કરવામાં આવી છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, તેમજ આરોપીઓને પકડવા તેમજ હત્યા અંગેના ચોક્કસ કારણ શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

JUNAGADH: પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 02, 2021 | 9:33 PM

JUNAGADH: મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને કોંગ્રેસ અગ્રણી લાખાભાઈ પરમાર (Lakhabhai Parmar)ના પુત્ર ધર્મેશ પરમાર (Dharmesh Parmar)ની હત્યા કરવામાં આવી છે. હત્યાની જાણ થતાં આઈ. જી/ એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. હત્યા પાછળનું કારણ કોઈ જૂની અદાવત અને રાજકીય કારણ માનવામાં આવી રહ્યું છે.

આજે સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. કુહાડી અને તલવાર જેવા ઘાતક હથિયારોથી હત્યા કરવામાં આવી છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, તેમજ આરોપીઓને પકડવા તેમજ હત્યા અંગેના ચોક્કસ કારણ શોધવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જુનાગઢના બિલખા રોડ પર રામ નિવાસ પાસે યુવાનની હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જુનાગઢ મહાનગર પાલિકાના પૂર્વ મેયરના પુત્રની હત્યાને લઈને શહેરમાં સોપો પડી ગયો છે અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતકના પરિવારે મૃત દેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી છે. આ હત્યાની ઘટના અત્યારે શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

આ પણ વાંચો : Chhotaudepur: બોડેલીના પાટિયા ગામથી ઝડપાયો ‘મુન્ના ભાઈ’, દર્દીઓના સ્વાસ્થય સાથે ચેડા કરતો હોવાનું ખુલ્યુ

આ પણ વાંચો : છેતરપિંડી : અમદાવાદમાં કથિત ભુવાને લોકોને સિંગદાણા ખવડાવવા ભારે પડયા,જેલની હવા ખાવી પડશે

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">