AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime : 1100 કરોડ જેવી અધધધ રકમ ચીન મોકલવા માત્ર 9 લાખમાં વેંચાયો CA, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

આરોપ છે કે તેણે નકલી એરવે બિલ (fake airway bills) તૈયાર કરીને ચીનની કંપનીઓના 1100 કરોડ રૂપિયા દેશની બહાર મોકલ્યા છે.

Crime : 1100 કરોડ જેવી અધધધ રકમ ચીન મોકલવા માત્ર 9 લાખમાં વેંચાયો CA, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 12:13 PM
Share

EDએ રવિ કુમાર નામના CAની ચીની કંપનીઓ (Chinese Companies) ને મોટી રકમ મોકલવા બદલ ધરપકડ કરી છે (CA Arrested). આરોપ છે કે તેણે નકલી એરવે બિલ (fake airway bills) તૈયાર કરીને ચીનની કંપનીઓના 1100 કરોડ રૂપિયા દેશની બહાર મોકલ્યા છે. ચીનની કંપનીઓએ ઓનલાઈન ગેમ્સ અને ડેટિંગ એપ્લિકેશન દ્વારા લાખો લોકોને છેતર્યા હતા.

હૈદરાબાદ પોલીસે કર્યો હતો ખુલાસો હૈદરાબાદ પોલીસે સપ્ટેમ્બર 2021ના રોજ મેસર્સ લિન્કયુન ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (M/s Linkyun Technology Pvt Ltd)અને મેસર્સ ડોકીપે ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાઈનીઝ એપ્લિકેશન દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો હતો. આ જ કેસના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ (Money Laundering Case) નોંધીને તેની તપાસ શરૂ કરી હતી.

ચીન અને હોંગકોંગને 1100 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા આરોપ છે કે આ ચીની કંપનીઓ ઓનલાઈન ગેમ્સ અને ડેટિંગ એપ્લિકેશન દ્વારા લોકોને છેતરતી હતી. આ પછી, તે પૈસા ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ નકલી એરવે બિલ બનાવીને તે પૈસા અન્ય દેશોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. આ જ કામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવિ કુમારે પણ રૂ. 1100 કરોડના નકલી એર વે બિલ અને ક્લાઉડ સીસીટીવી સ્ટોરેજ રેન્ટલ ચાર્જિસના નામ પર ચીન અને હોંગકોંગમાં મોકલવામાં મદદ કરી હતી.

CAએ 9 લાખ રૂપિયા વસૂલ કર્યા આ માટે આરોપીએ ફોર્મ 15CBના 621 નકલી પ્રમાણપત્રો પર સહી કરવા માટે કાગળ દીઠ 1500 રૂપિયા લીધા હતા. એટલે કે માત્ર 9,31,500 રૂપિયામાં 1100 કરોડ રૂપિયા વિદેશ મોકલવામાં આવ્યા. રવિ કુમારની 27 નવેમ્બરના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 3 ડિસેમ્બરે, તેને હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને 9 ડિસેમ્બર સુધી પૂછપરછ માટે તેની કસ્ટડીમાં લેવામાં આવ્યો.

આ પણ વાંચો: Australia Ashes Series ની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી, જાણો ક્યા ખેલાડીઓને મળ્યું સ્થાન?

આ પણ વાંચો: Shukan Shastra : ભારતમાં અશુભ મનાતી બિલાડીની વિદેશમાં બોલબાલા, આ દેશમાં તો બિલાડીને માનવમાં આવે છે ભાગ્યની દેવી !

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">