વીમો પકવવા પતિએ ઘડ્યો પ્લાન, મિત્ર સાથે મળીને પત્નિની કરી હત્યા

સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાના મૃત્યુની બાબત સામે આવી હતી. આ બાબતે ઘટસ્ફોટ થયો છે કે મહિલાની હત્યા (Murder) કરવામાં આવી હતી.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 20, 2021 | 7:56 PM

સુરતમાં મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાના મૃત્યુની બાબત સામે આવી હતી. આ બાબતે ઘટસ્ફોટ થયો છે કે મહિલાની હત્યા (Murder) કરવામાં આવી હતી. તેમજ વીમાની રકમ મેળવવા માટે મહિલાની આ હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી હતી.

બનાવ બાદ અકસ્માતનો ગુણો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે મહિલાના પિયર પક્ષ તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે આ મૃત્ય એ શંકાસ્પદ છે. કદાચ એની હત્યા પણ હોઈ શકે. ત્યાર બાદ આ ઘટનાની પૂરી તપાસ ક્રાઈમબ્રાંચની ટીમે કરી હતી. તપાસ કરતા જાણ થઇ હતી કે મહિલાના પતિ અનુજે મિત્ર પપ્પુ સાથે મળીને મહિલાની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. અને આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે બંને આરોપીની અટકાયત કરી છે. જુઓ વધુ વિગત વિડીયોમાં.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">