જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો, ગેરકાયદે ખનન પર કાર્યવાહી

|

Jan 18, 2021 | 11:12 PM

જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવી દીધો છે. માંગરોળના દિવાસા ગામે ખાણ ખનીજ વિભાગે રેડ કરી છે. જ્યાંથી ગેરકાયદેસર લાઈમસ્ટોન પથ્થરની ખાણ ઝડપાઈ છે.

જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો, ગેરકાયદે ખનન પર કાર્યવાહી

Follow us on

જુનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવી દીધો છે. માંગરોળના દિવાસા ગામે ખાણ ખનીજ વિભાગે રેડ કરી છે. જ્યાંથી ગેરકાયદેસર લાઈમસ્ટોન પથ્થરની ખાણ ઝડપાઈ છે. રેડ દરમ્યાન ખાણ ખનીજ વિભાગે 11 પથ્થર કટીંગ મશીન અને ત્રણ ટ્રક પણ જપ્ત કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ગેરકાયદે ખનન થતું હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેના આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમાં મોટાપાયે ગેરકાયદેસર ખનન થતું હોવાથી ખાણ ખનીજ વિભાગ દ્વારા પગલા ભરાયા હતા.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

આ પણ વાંચો: શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ: નિધિ સમર્પણ અભિયાનના નામે છેતરાશો નહીં, વાંચો સમગ્ર માહિતી

Next Article