ગજબ ! કરોડપતિ વ્યક્તિની પત્નિ ભાગી ગઇ રિક્ષા ડ્રાઇવર સાથે, સાથે લઇને ગઇ આટલા બધા રૂપિયા

|

Oct 28, 2021 | 7:56 AM

ઓટોરિક્ષા ચાલક અવારનવાર મહિલાને તેના ઘરે મુકતો અને લેવા આવતો હતો. હવે તેની પત્ની 13 ઓક્ટોબરથી ગુમ છે. ઓટોરિક્ષા ચાલક સાથે ભાગી જવું એ દરેક માટે આશ્ચર્યજનક છે.

ગજબ ! કરોડપતિ વ્યક્તિની પત્નિ ભાગી ગઇ રિક્ષા ડ્રાઇવર સાથે, સાથે લઇને ગઇ આટલા બધા રૂપિયા
crore pati's wife flees with Rickshaw driver in Indore, took this much amount of money with her Madhya Pradesh

Follow us on

સોશિયલ મીડિયા વિચિત્ર વસ્તુઓથી ભરેલું છે. કેટલાક સમાચાર એવા પણ છે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. તમે બધાએ સાંભળ્યું જ હશે કે કોઇ પતુિ કે પત્નિ અન્ય કરોડ પતિ સ્ત્રી કે પુરુષ સાથે ભાગી ગઇ. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ કરોડ પતિ મહિલા ઓટોરિક્ષા ડ્રાઈવર સાથે ભાગી ગઈ હોય. કદાચ નહિ ! પરંતુ તમને જણાવી દઈએ કે આ સમાચાર સાચા છે. ખરેખર, મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કરોડપતિ વ્યક્તિની પત્ની તેના કરતા 13 વર્ષ નાના ઓટોરિક્ષા ચાલક સાથે ભાગી ગઈ.

વાયરલ થઈ રહેલી આ ઘટના ખજરાણા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ દરમિયાન તેણે કહ્યું કે – મારી પત્નીની સાથે ઘરમાંથી 47 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે. હવે આ સમાચાર જાણ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ઓટોરિક્ષા ચાલક અવારનવાર મહિલાને તેના ઘરે મુકતો અને લેવા આવતો હતો. હવે તેની પત્ની 13 ઓક્ટોબરથી ગુમ છે. ઓટોરિક્ષા ચાલક સાથે ભાગી જવું એ દરેક માટે આશ્ચર્યજનક છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હવે જ્યારથી મહિલાના પતિએ આ મામલો પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો છે, ત્યારથી ઈન્દોર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને મહિલા તેમજ ડ્રાઈવરની શોધ કરવામાં આવી રહી છે. લોકોના રિએક્શન વિશે વાત કરતા કેટલાક યુઝર્સનું કહેવું છે કે ઓટો ડ્રાઈવરને મજા પડી ગઈ છે, જ્યારે અન્ય યુઝર્સનું કહેવું છે કે – બિચારા પતિનું શું થશે, રિપોર્ટ્સ અનુસાર ઓટો ડ્રાઈવરનું નામ ઈમરાન જણાવવામાં આવી રહ્યું છે, જેની ઉંમર 32 વર્ષ છે. જો કે તેના રહેણાંકનું સરનામું હજુ સુધી જાણી શકાયું નથી. ઈન્દોર પોલીસે ઈમરાનના મિત્રના ઘરેથી રૂ. 33 લાખ રિકવર કર્યા હતા. જો કે હજુ સુધી મહિલા અને રિક્ષા ચાલકની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો –

Pegasus case પેગાસસ મુદ્દે નિષ્ણાતોની સમિતિ રચવા સુપ્રીમકોર્ટનો આદેશ, પૂર્વ જસ્ટિસ આર વી રવિેન્દ્રનની દેખરેખ હેઠળ કરશે તપાસ

આ પણ વાંચો –

Jammu Kashmir: આતંકી ફંડિંગ કેસમાં NIAએ જમાત-એ-ઈસ્લામીના અનેક સ્થળો પર દરોડા, આતંકવાદી ફંડિંગનો આરોપ

આ પણ વાંચો –

કેપ્ટન અમરિન્દર સિંહની મોટી જાહેરાત, કહ્યું નવી પાર્ટી બનાવી રહ્યો છું, પંજાબની તમામ 117 સીટ પર ચૂંટણી લડીશ, નામ નહીં આપી શકું

Next Article