Crime Patrol : અચાનક ગુમ થયેલી બાળકી પોલીસ શોધી શકશે? જુઓ Video

|

Aug 15, 2023 | 9:34 PM

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.

Crime Patrol : અચાનક ગુમ થયેલી બાળકી પોલીસ શોધી શકશે? જુઓ Video
Crime Patrol

Follow us on

Crime Patrol : અવિનાશ અને જાહ્નવી વચ્ચે તેમના લગ્ન જીવનમાં ઘણા ઝઘડા થતા હતા. તેના સાસરીયાઓ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. એક દિવસ ઘરે પરત ફરતી વખતે અવિનાશ તેની દીકરી તેને મ મળી. તેને તેની દીકરીને શક્ય તેટલી જગ્યાએ શોધી. બાદમાં તેણે મદદ માટે પોલીસને બોલાવવી પડી હતી. શું પોલીસ બાળકીને શોધી શકશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024
Sofa Cleaning Tips: સોફા સાફ કરવાની સૌથી સહેલી ટ્રિક તમે જાણો છો ?

આ પણ વાંચો : Crime Patrol : એક માણસને 17 વર્ષ પહેલા કરેલા ‘પાપ’ની સજા મળશે? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article