Crime Patrol : પોલીસ CCTV ફૂટેજમાં મળેલા પુરાવા જોઈને કેમ પરેશાન થઈ ગઈ? જુઓ Video

|

Aug 18, 2023 | 9:55 PM

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.

Crime Patrol : પોલીસ CCTV ફૂટેજમાં મળેલા પુરાવા જોઈને કેમ પરેશાન થઈ ગઈ? જુઓ Video
Crime Patrol

Follow us on

Crime Patrol : અમિત ભાવેને તેની બહેન માટે અજાણ્યા નંબર પરથી ફોન આવે છે પરંતુ અમિતની કોઈ બહેન નથી. તે જ સમયે સતારા પોલીસ સ્ટેશનને એક છોકરી નિકિતાનો કેસ મળ્યો. નિકિતા ક્યાંક ગુમ છે. પોલીસે નિકિતાના પરિવારજનો અને ભાઈ શિવમની પૂછપરછ કરી હતી. શું તે કોલ અને તે છોકરી નિકિતા વચ્ચે કોઈ સંબંધ છે? પોલીસ CCTV ફૂટેજમાં મળેલા પુરાવા જોઈને કેમ પરેશાન થઈ ગઈ? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : Crime Patrol : વિશ્વાસઘાતની ભયાનક ઘટનાને પોલીસ સોલ્વ કરશે? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરોઅપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન

Next Article