Crime Patrol: પોલીસ એક પિલથી ગુનેગારને કેવી રીતે શોધશે? જુઓ Video

|

Aug 12, 2023 | 8:24 PM

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ.

Crime Patrol: પોલીસ એક પિલથી ગુનેગારને કેવી રીતે શોધશે? જુઓ Video
Crime Patrol

Follow us on

Crime Patrol : રચના અને સમીર મોડી રાત્રે ફરવા માટે બહાર જાય છે. તેઓ ઘરે પાછા ફર્યા નથી અને તેમના પરિવારના સભ્યોને હજુ પણ ખરાબ સમાચાર મળવાના છે. પોલીસે તેઓને બે અલગ-અલગ શહેરોમાં મૃત હાલતમાં શોધી કાઢ્યા હતા. પરંતુ પોલીસે તેઓના સંબંધોને થોડા સમયમાં શોધી શક્યા હતા. આ સિવાય પોલીસ એક પિલથી ગુનેગારને કેવી રીતે શોધશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : Crime Patrol: ત્રણ ગુમ બહેનોનો કેસ પોલીસ કેવી રીતે સોલ્વ કરશે? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article