Crime Patrol : અલગ અલગ ઓળખ ધરાવતા વ્યક્તિનો કેસ પોલીસ કેવી રીતે સામે આવ્યો? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. સમાજમાં પોતાની જાતને છુપાવવાની મનુષ્યની વૃત્તિ પર સવાલ ઉઠાવતી બાબત છે. આ એક પોલીસકર્મીની વાત છે જેને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે.
Crime Patrol : સમાજમાં પોતાની જાતને છુપાવવાની મનુષ્યની વૃત્તિ પર સવાલ ઉઠાવતી બાબત છે. આ એક પોલીસકર્મીની વાત છે જેને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. આ તે છે વ્યક્તિ છે, જે એક રીતે કાયદાને પડકારે છે. જ્યારે આપણી રક્ષા માટે જવાબદાર લોકો પોતાનું રક્ષણ કરી શકતા નથી ત્યારે ડર લાગવો સ્વાભાવિક છે. અલગ અલગ ઓળખ ધરાવતા વ્યક્તિનો કેસ પોલીસ કેવી રીતે સામે આવ્યો? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
અહીં જુઓ વીડિયો
(Video Credit : SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol : ‘500 મીટર રસ્તો’ પોલીસ માટે કેમ બન્યો પડકાર? જુઓ Video