Crime Patrol : દક્ષિણ આફ્રિકાના એક વેપારી કોઈ કામ માટે ભારત આવે છે. તે ભારતમાં ઉતરે છે અને એક કેબ બુક કરે છે જ્યાં વ્યક્તિ તેને કહે છે કે એક કાર તેની પાસે 15 મિનિટમાં પહોંચી જશે. થોડીવાર પછી, તે કેબમાં બેસી જાય છે અને થોડીવાર પછી હથિયારો સાથે 2 માણસો તેની કેબમાં પ્રવેશ કરે છે. અરિંદમ સાથે શું થાય થશે? આ ગુમ થયેલા કેસમાં તમામ હદ પાર થશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
આ પણ વાંચો : Crime Patrol : કેવી રીતે સંસ્કારી પુત્રવધૂ તેના પરિવાર માટે મુશ્કેલી બનશે? જુઓ Video
ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો