Crime Patrol: એર હોસ્ટેસ સાથે એક દર્દનાક અકસ્માત થશે? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. મહિલાઓ વિરુદ્ધ અપરાધ હંમેશા આપણા સમાજનો એક ભાગ રહ્યો છે. આનાથી આપણા સમાજમાં પણ ઘણો તણાવ ઊભો થયો છે. એ જ રીતે, કેટલાક લોકો એર હોસ્ટેસ પર હુમલો કરે છે અને પછીથી તેની સાથે કંઈક અણધાર્યું બને છે.

Crime Patrol
Crime Patrol: મહિલાઓ વિરુદ્ધ અપરાધ હંમેશા આપણા સમાજનો એક ભાગ રહ્યો છે. આનાથી આપણા સમાજમાં પણ ઘણો તણાવ ઊભો થયો છે. એ જ રીતે, કેટલાક લોકો એર હોસ્ટેસ પર હુમલો કરે છે અને પછીથી તેની સાથે કંઈક અણધાર્યું બને છે. એર હોસ્ટેસ સાથે એક દર્દનાક અકસ્માત થશે? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
અહીં જુઓ વીડિયો
(Video Credit : SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol: રિજેક્શનના ડરથી પોતાના જીવને જોખમમાં મુકશે? જુઓ Video
Latest News Updates

સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ માટે કારગર છે મસૂરની દાળ, જાણો ફાયદા

આ 6 બેંકો આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

નાની એવી ફટકડીના જાણો ફાયદા, જાણીને તમને પણ નવાઈ લાગશે

આજનું રાશિફળ તારીખ : 28-09-2023

સાત વર્ષ બાદ ભારત પહોંચી પાકિસ્તાનની ટીમ, હૈદરાબાદમાં કરશે વર્લ્ડ કપની તૈયારી

અવનીત કૌરે બ્રાલેટમાં આપ્યા કિલર પોઝ, જુઓ Photos