Crime Patrol : એક છોકરીનો વીડિયો પોલીસને કરશે હેરાન? જુઓ Video
સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. આ સ્ટોરીની શરૂઆત એક મહિલાના વીડિયોથી થાય છે. જ્યારે પોલીસે તે સેલ્ફી વીડિયો જોયો તો તે ખરેખર તેમના માટે ચોંકાવનારો હતો. પહેલા તો તેમને લાગતું હતું કે આ વીડિયો વાસ્તવિક છે. પરંતુ પાછળથી આ ઘટનામાં ત્યાં વધુ વળાંક આવે છે. એક છોકરીના વીડિયોએ પોલીસને કરશે હેરાન?

Crime Patrol
Crime Patrol: આ સ્ટોરીની શરૂઆત એક મહિલાના વીડિયોથી થાય છે. જ્યારે પોલીસે તે સેલ્ફી વીડિયો જોયો તો તે ખરેખર તેમના માટે ચોંકાવનારો હતો. પહેલા તો તેમને લાગતું હતું કે આ વીડિયો વાસ્તવિક છે. પરંતુ પાછળથી આ ઘટનામાં ત્યાં વધુ વળાંક આવે છે. એક છોકરીનો વીડિયો પોલીસને કરશે હેરાન? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.
અહીં જુઓ વીડિયો
(Video Credit : SET India You tube)
આ પણ વાંચો : Crime Patrol : મૌલીએ પંડિતને પ્રેમની જાળમાં કેવી રીતે ફસાવ્યો? જુઓ Video