AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime Patrol : મૌલીએ પંડિતને પ્રેમની જાળમાં કેવી રીતે ફસાવ્યો? જુઓ Video

સમાજનાં મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા તમારા સમક્ષ લઈને આવી રહ્યા છીએ. પશ્ચિમ બંગાળના એક પૂજારી અને તેની યુવાન અને સુંદર પત્ની મૌલી ભટ્ટાચાર્ય વિશે જાણીશું. પૂજારીએ ખૂબ જ નિર્દયતાથી તેની પત્નીની હત્યા કરી છે અને તપાસ અધિકારીઓ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. વધુમાં તેને કહ્યું કે તેને મારી નાખવાનો દેવીનો આદેશ હતો!

Crime Patrol : મૌલીએ પંડિતને પ્રેમની જાળમાં કેવી રીતે ફસાવ્યો? જુઓ Video
Crime Patrol
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 10:08 PM
Share

Crime Patrol: પશ્ચિમ બંગાળના એક પૂજારી અને તેની યુવાન અને સુંદર પત્ની મૌલી ભટ્ટાચાર્ય વિશે જાણીશું. પૂજારીએ ખૂબ જ નિર્દયતાથી તેની પત્નીની હત્યા કરી છે અને તપાસ અધિકારીઓ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો છે. વધુમાં તેને કહ્યું કે તેને મારી નાખવાનો દેવીનો આદેશ હતો! મૌલીની હત્યા પાછળનું રહસ્ય ખોલવા માંગો છો? શું પંડિત પાગલ માણસ હતો? મૌલીએ પંડિતને પ્રેમની જાળમાં કેવી રીતે ફસાવ્યો? આ સમગ્ર ઘટનામાં ક્યો વળાંક લેશે. ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ આ વીડિયો.

અહીં જુઓ વીડિયો

(Video Credit : SET India You tube)

આ પણ વાંચો : Crime Patrol : પોલીસ ટીમ રિસોર્ટ પર થતા હુમલાથી કેવી રીતે બચાવશે ? જુઓ Video

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
Breaking News : “નાનકડી સામ્યાનું સ્વપ્ન દાદાએ કર્યું પૂરું!”
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં માવઠાનો ખતરો : અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મેયર, શિદે જૂથને મળ્યુ ડેપ્યુટી મેયર પદ
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
પાકિસ્તાનને ઝટકો, ભારત સાથે ટ્રેડ ડીલમાં PoKને ભારતનો ભાગ દર્શાવતુ USA
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
g clip-path="url(#clip0_868_265)">