ભાવનગરના નવાગામમાં સામૂહિક આપઘાત, આપઘાતનું કારણ અકબંધ
ભાવનગરના નવાગામમાં સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. એક પિતાએ તેના બે બાળકો સાથે આપઘાત કર્યો છે. પિતા સહિત એક ચાર વર્ષની પુત્રી અને એક પાંચ વર્ષના પુત્રનું આપઘાતમાં મોત થયું છે. ઘરમાં જ ગળે ફાંસો ખાઇને ત્રણેયે આપઘાત કર્યો છે. જોકે, આ સામૂહિક આપઘાતનું કારણ હજુ અકબંધ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

ભાવનગરના નવાગામમાં સામૂહિક આપઘાતનો બનાવ બન્યો છે. એક પિતાએ તેના બે બાળકો સાથે આપઘાત કર્યો છે. પિતા સહિત એક ચાર વર્ષની પુત્રી અને એક પાંચ વર્ષના પુત્રનું આપઘાતમાં મોત થયું છે. ઘરમાં જ ગળે ફાંસો ખાઇને ત્રણેયે આપઘાત કર્યો છે. જોકે, આ સામૂહિક આપઘાતનું કારણ હજુ અકબંધ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

