અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ,આરોપીની કરાઈ ધરપકડ

અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર કચેરીના મદદનીશ નિયામકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી છે. સાયબર ક્રાઇમે જાહેરાત આપનાર હેઠળ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે  સરકાર સાથે હળતું ભળતું ઇમેલ આઈ ડી બનાવનારની ધરપકડ કરી કાયદેસર પગલાં ભરવામાં આવ્યા છે. Web Stories […]

અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ,આરોપીની કરાઈ ધરપકડ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 17, 2020 | 5:29 PM

અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર કચેરીના મદદનીશ નિયામકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી છે. સાયબર ક્રાઇમે જાહેરાત આપનાર હેઠળ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે  સરકાર સાથે હળતું ભળતું ઇમેલ આઈ ડી બનાવનારની ધરપકડ કરી કાયદેસર પગલાં ભરવામાં આવ્યા છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">