AHMEDABAD : સોલામાં પટેલ પરિવારના બે સભ્યોની લૂંટના ઇરાદે હત્યા
AHMEDABAD :સોલા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. ચોરી કે લૂંટના ઇરાદે આ હત્યાની શંકા સેવાઇ રહી છે.
AHMEDABAD :સોલા વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની છે. ચોરી કે લૂંટના ઇરાદે આ હત્યાની શંકા સેવાઇ રહી છે. શાંતિ પેલેસ બંગ્લોઝ હેબતપુર ચાર રસ્તા પર આ ઘટના બની છે. પટેલ પરિવારના બે સભ્યોની મોડીરાત્રે ચોરીના ઈરાદે હત્યા થઇ છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે.આ કેસમાં હાલ તો ઘરઘાટી કે કોઇ જાણભેદુંની સંડોવણી હોવાની પુરેપુરી શક્યતાઓ છે.
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
