AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરીનો કેસ, બે શકમંદોની અટકાયત

AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલના નવમા માળે ગઈકાલે કોપરની ઓક્સિજન પાઇપ લાઈનની ગઈ કાલે ચોરી થઈ હતી.

| Updated on: Feb 25, 2021 | 9:59 PM

AHMEDABAD : સોલા સિવિલ હોસ્પિટલના નવમા માળે ગઈકાલે કોપરની ઓક્સિજન પાઇપ લાઈનની ગઈ કાલે ચોરી થઈ હતી. જેમાં સોલા પોલીસે ગુનો નોંધી બે શકમંદોની અટકાયત કરી લીધી છે. સોલા પોલીસે આ બે શકમંદોને સીઆરપીસી 160 મુજબ ડિટેઇન કર્યા છે. ત્યારે ડિટેઇન કરવામાં આવેલા બંને સફાઈકર્મીઓ પોલીસ તપાસમાં સહકાર આપતા નહીં હોવાનું પણ પોલીસ જણાવી રહી છે. ડિટેઇન કરાયેલા બંને શકમંદ વ્યક્તિઓ વારંવાર પોતાના નિવેદન પોલીસ સમક્ષ બદલી રહ્યા છે. પરંતુ પોલીસે અટકાયત કરેલા શકમંદો સીસીટીવીમાં શકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video

g clip-path="url(#clip0_868_265)">