લૂંટમાં મોટી રોકડ ન મળતા લૂંટારુઓએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા, IP ટ્રેકિંગથી પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડયા

લૂંટમાં મોટી રકમ ન મળતા રાતગેટના મોબાઈલફોનમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનાર બે લૂંટારૂઓને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પડી લોકઅપ ભેગા કરી દીધા છે. આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી પોલીસે ટોળકીનો ગુનાહિત ભૂતકાળ અને અન્ય સાગરીતોની માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. શેખ મહમદ અફઝલ અને સન્ની મિસ્ત્રી નામના બે શક્શ રક્ષકનો સ્વાંગ રચી ભક્ષક […]

લૂંટમાં મોટી રોકડ ન મળતા લૂંટારુઓએ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા, IP ટ્રેકિંગથી પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:13 AM

લૂંટમાં મોટી રકમ ન મળતા રાતગેટના મોબાઈલફોનમાંથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરનાર બે લૂંટારૂઓને ભરૂચ એ ડિવિઝન પોલીસે ઝડપી પડી લોકઅપ ભેગા કરી દીધા છે. આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી પોલીસે ટોળકીનો ગુનાહિત ભૂતકાળ અને અન્ય સાગરીતોની માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

શેખ મહમદ અફઝલ અને સન્ની મિસ્ત્રી નામના બે શક્શ રક્ષકનો સ્વાંગ રચી ભક્ષક તરીકેના ગુના આચરતા એ ડિવિઝન પોલીસે બંનેની ધરપકડ કરી છે. ૧૬ સપ્ટેમ્બરની રાતે દહેજની એસઆરએફ કંપનીની સેકન્ડ શીફ્ટની નોકરી કરી શિફ્ટ બસમાં કુમરાન મુરૂગેશન એબીસી સર્કલ નજીક ઉતાર્યા હતા. ઘરે જવા પેસેન્જર વહિકલનો ઇંતેજાર કરતા કુમરાન પાસે સન્ની મુકેશ મિસ્ત્રી મોટરસાઇકલ લઈ પહોંચ્યો હતો. પોલીસના સ્વાંગમાં પહોંચેલા સન્નીએ કુમરાનની પોલીસની ઢબે પૂછપરછ કરી મદદગાર બનવાનું જણાવી લિફ્ટ આપી હતી.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કુમરનને મઢુલી સર્કલ છોડી જવાનું કહી લિફ્ટ આપી બાદમાં પુછ્તાછના બહાને નંદેલાવ લઈ જવાયો હતો. અહીં સન્નીનો સાગરીત શેખ મહમદ અફઝલ નંબર વગરની રીક્ષા લઈ ઉભો હતો. કુમરનને બળજબરી રિક્ષામાં બેસાડી બંનેએ પૈસાની માંગણી કરી હતી. કંપનીનો કર્મચારી હોવા છતાં કુમરાન પાસે ૨૦૦-૫૦૦ રિપયા જેટલીજ રોકડ મળતા બંનેએ મોબાઈલ ઝૂંટવી લઈ ગૂગલે પે દ્વારા ૧૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કાર્ય હતા. ઉઠાવેલા જોખમ સામે સારી રકમ ન મળતા લૂંટારૃઓએ મારમારી કુમરાનના બે ડેબિટકાર્ડ લઈ લીધા હતા અને પાસવર્ડ જાણી લીધો હતો. કુમરનને ભગાડી મૂકી બંને એટીમમાં પહોંચ્યા હતા જ્યાં બે ટ્રાન્ઝેક્શનમાં ૧૩૫૦૦ રૂપિયા ઉપાડી ફરાર થઇ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજીતરફ લૂંટનો ભોગ બનનાર વ્યક્તિએ કંટ્રોલને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગૂગલ પે ટ્રાન્ઝેક્શનના આધારે પોલીસ ગણતરીના સમયમાં લૂંટારુઓ સુધી પહોંચી ગઈ હતી અને બંને લૂંટારુઓની ધરપકડ કરી લેવાઈ હતી.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">