અમદાવાદના મણિનગરમાં મળેલ ભ્રૂણ કેસમાં પોલીસે ગર્ભપાત કરનારા ડૉ.ચેતન શાહની પોલીસે કરી ધરપકડ
અમદાવાદના મણિનગરમાં 7 જુલાઈએ ભ્રૂણ મળી આવ્યું હતું, જે કેસમાં પોલીસે ગર્ભપાત કરનારા ડૉક્ટરની ધરપકડ કરી છે. વટવા GIDCમાં કેવલ મેડિકેર સેન્ટર ધરાવતા ડૉ.ચેતન કાંતિલાલ શાહને પોલીસે સકંજામાં લીધા છે. 15 વર્ષની સગીરા 19 વર્ષના યુવકના પ્રેમસંબંધમાં હતી, તે દરમિયાન તે ગર્ભવતી થતા 6 જુલાઈએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો અને ભ્રૂણને આવકાર હોલ પાસે કચરામાં […]
અમદાવાદના મણિનગરમાં 7 જુલાઈએ ભ્રૂણ મળી આવ્યું હતું, જે કેસમાં પોલીસે ગર્ભપાત કરનારા ડૉક્ટરની ધરપકડ કરી છે. વટવા GIDCમાં કેવલ મેડિકેર સેન્ટર ધરાવતા ડૉ.ચેતન કાંતિલાલ શાહને પોલીસે સકંજામાં લીધા છે. 15 વર્ષની સગીરા 19 વર્ષના યુવકના પ્રેમસંબંધમાં હતી, તે દરમિયાન તે ગર્ભવતી થતા 6 જુલાઈએ તેનો ગર્ભપાત કરાવ્યો હતો અને ભ્રૂણને આવકાર હોલ પાસે કચરામાં ફેંકી દીધુ હતું. હાલ તો આ સમગ્ર મામલે મણિનગર પોલીસે ડૉક્ટરની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: હાઈપ્રોફાઈલ હેકિંગ મામલે સરકારે Twitterને મોકલી નોટિસ, શિકાર થયેલા ભારતીય યૂઝર્સનો માગ્યો હિસાબ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો