અમરેલીઃ સાધુ સામે નોંધાયેલી દૂષ્કર્મની ફરિયાદમાં આવ્યો વળાંક, વચેટીયા ગેંગે સાધુ પાસે માગ્યા હતા રૂ.45 લાખ
અમરેલીના દામનગરમાં 3 સાધુ સામે નોંધાયેલી દૂષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ફરિયાદી મહિલાને મદદ કરવાના બહાને વચેટીયા ગેંગે સાધુ પાસે રૂ.45 લાખની માગ કરી હતી. મહિલાની જાણ બહાર ફરિયાદી મહિલાનો વીડિયો બનાવી 5 શખ્સોએ રૂ.45 લાખની માગ કરી હતી અને મદદના નામે ત્રણ પુરૂષો અને બે મહિલા સહિત 5 શખ્સોનો સાધુ પાસે તોડ […]
અમરેલીના દામનગરમાં 3 સાધુ સામે નોંધાયેલી દૂષ્કર્મની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ફરિયાદી મહિલાને મદદ કરવાના બહાને વચેટીયા ગેંગે સાધુ પાસે રૂ.45 લાખની માગ કરી હતી. મહિલાની જાણ બહાર ફરિયાદી મહિલાનો વીડિયો બનાવી 5 શખ્સોએ રૂ.45 લાખની માગ કરી હતી અને મદદના નામે ત્રણ પુરૂષો અને બે મહિલા સહિત 5 શખ્સોનો સાધુ પાસે તોડ કરવાનો ઈરાદો હતો. હાલ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે અને બે મહિલાની શોધખોળ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: સુરત: આવક બંધ… ખર્ચા ચાલુ! જીમ શરૂ કરવા સંચાલકોની માગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો