Gujarat Corona Update: રાજ્યમાં કોરોના વકર્યો, દોઢ મહિના બાદ 500થી વધુ કેસ

Gujarat Corona Update: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજ્યમાં આજે 5 માર્ચના દિવસે લગભગ દોઢ મહિના બાદ કોરોનાના નવા 500થી વધુ કેસ નોંધાયા છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 05, 2021 | 9:36 PM

Gujarat Corona Update: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજ્યમાં આજે 5 માર્ચના દિવસે લગભગ દોઢ મહિના બાદ કોરોનાના નવા 500થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 515  નવા કેસ નોંધાયા, આ સાથે જ આ સમયગાળામાં કોરોનાના કારણે એક દર્દીનું  મૃત્યુ થયું છે. 

આજે રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 113, સુરતમાં 101, વડોદરામાં 90 અને રાજકોટમાં 46 નવા કેસ સામે આવ્યા છે. આજના દિવસે રાજ્યમાં 405 અને અત્યાર સુધીમાં 2,64,969 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે.  રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થઈ  રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 109 વધીને 2,858  થયા છે, જે ગત દિવસે 4  માર્ચે  2,749 હતા. 

આ પણ વાંચો: Assam Assembly Election 2021: ભાજપે 70 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">