AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Interview Questions: એડવોકેટ અને લોયર વચ્ચે શું તફાવત છે? જાણો આવા જ પ્રશ્નો અને તેના જવાબો

અહીં અમે એવા કેટલાક પ્રશ્નો વિશે જણાવીશું જે ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં વારંવાર પૂછવામાં આવે છે.

UPSC Interview Questions: એડવોકેટ અને લોયર વચ્ચે શું તફાવત છે? જાણો આવા જ પ્રશ્નો અને તેના જવાબો
UPSC
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 5:43 PM
Share

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (Union Public Service Commission) સિવિલ સર્વિસ પરીક્ષાનો સૌથી મુશ્કેલ તબક્કો ઇન્ટરવ્યુ છે. આ જ કારણ છે કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુમાં નાપાસ થાય છે અને પૂર્વ અને મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી છોડી દે છે. ઇન્ટરવ્યુની તૈયારી કરવા માટે, લોકો મૉક ઇન્ટરવ્યુ જુએ છે કારણ કે, તેનાથી તેમને ખ્યાલ આવે છે કે ઇન્ટરવ્યુ કેવો હોય છે.

UPSC ઈન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછવાની રીત એવી છે કે વ્યક્તિનું મન ભટકે છે, અહીં તમારે ખૂબ જ સમજી વિચારીને જવાબ આપવાની જરૂર છે. અહીં અમે એવા કેટલાક પ્રશ્નો વિશે જણાવીશું જે ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં વારંવાર પૂછવામાં આવે છે.

પ્રશ્ન 1- રોબોટિક્સનું ભવિષ્ય શું છે? શું એવો સમય આવશે જ્યારે રોબોટ્સ માણસોનું સ્થાન લેશે? જવાબ- આ સવાલનો જવાબ આપતી વખતે એક ઉમેદવારે કહ્યું હતું કે, રોબોટિક્સ અને માણસનું થિંકિંગ ઈમોશનલી અલગ છે.

પ્રશ્ન 2- એવું કયું પ્રાણી છે જે ઘાયલ થવા પર માણસોની જેમ રડે છે? જવાબ: રીંછ.

પ્રશ્ન 3- વકીલો માત્ર કાળા રંગનો જ કોટ કેમ પહેરે છે? જવાબ- કાળો કોટ શિસ્ત અને આત્મવિશ્વાસ દર્શાવે છે.

પ્રશ્ન 3- એડવોકેટ અને લોયર વચ્ચે શું તફાવત છે? જવાબ- Lawyer એ છે કે જેની પાસે કાયદાની ડિગ્રી હોય, પરંતુ તેને કોઈપણ કોર્ટમાં કેસ લડવાની પરવાનગી ન હોય. લડવા માટે, વકીલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પરીક્ષા પાસ કરવી પડે છે અને લાઇસન્સ મેળવવું પડે છે, ત્યારબાદ તે વકીલ બને છે. એડવોકેટ એવી વ્યક્તિ છે કે જેની પાસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું લાઇસન્સ હોય. વકલત્નામા અનુસાર, તે ભારતની કોઈપણ કોર્ટમાં કેસ લડી શકે છે.

પ્રશ્ન- 5. વિશ્વમાં સિન્થેટિક રબરનું સૌથી વધુ ઉત્પાદન કયો દેશ છે? જવાબ- યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા સિન્થેટિક રબરનું સૌથી મોટું ઉત્પાદક માનવામાં આવે છે.

પ્રશ્ન- 6. ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી? જવાબ- ઈન્દિરા ગાંધી.

પ્રશ્ન- 7. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ- રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ એ ધરતીકંપના તરંગોની તીવ્રતા માપવા માટેનું ગાણિતિક સ્કેલ છે.

પ્રશ્ન- 8. બંધારણના કયા સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? જવાબ- 61મો સુધારો.

પ્રશ્ન- 9. કયા સંતે સૌપ્રથમ હિન્દીનો ઉપયોગ તેમના સંદેશાના પ્રચાર માટે કર્યો? જવાબ- રામાનંદ.

પ્રશ્ન- 10. ભારતના કયા રાજ્યોમાં ઉર્દૂને બીજી ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે? જવાબ- બિહાર અને ઉત્તર પ્રદેશ.

આ પણ વાંચો: Uttar Pradesh: દિવાળી બાદ યુપીમાં મબલક ભરતી, હજારો બેરોજગારો માટે ખુલશે રોજગારી દ્વાર

આ પણ વાંચો:  એન્જિનિયરિંગ સ્નાતકો માટે ભારત સરકારમાં નોકરી મેળવવાની તક, જાણો ભરતીની સમગ્ર વિગતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">