SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી

સર્કલ બેઝ્ડ ઓફિસર રિક્રુટમેન્ટ (SBI CBO Recruitmen) માટે અરજી કરવા સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જવું પડશે.

SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી
SBI CBO Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:10 AM

SBI CBO Recruitment 2021 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સર્કલ ઓફિસર (SBI CBO ) બનવાની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. બેંકે સર્કલ આધારિત ઓફિસર (SBI CBO Exam) ની 1226 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. બેંક (State Bank of India) દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં આ નોકરી વિશે વિગતવાર માહિતી શેર કરવામાં આવી છે.

જે ઉમેદવારો બેંકિંગ નોકરીઓ શોધી રહ્યા છે તેઓને અહીં નોકરી મેળવવાની મોટી તક છે. નોટિફિકેશન મુજબ 1226 જગ્યાઓ પર ભરતી થવાની છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ પહેલા બેંકની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને આ નોકરી સંબંધિત સૂચનાને ધ્યાનથી વાંચો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકાય છે.

આ રીતે નોકરી માટે અરજી કરો સર્કલ બેઝ્ડ ઓફિસર રિક્રુટમેન્ટ (SBI CBO Recruitmen) માટે અરજી કરવા સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જવું પડશે. આ પછી કરિયર કલ્પ પર ગયા પછીCurrent Openings પર ક્લિક કરો. આ પછી, સૂચનામાં આપેલા પગલાંને અનુસરીને અરજી ફોર્મ યોગ્ય રીતે ભરવાનું રહેશે. આ માટે તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ નોકરીની સૂચનામાં તમને આ બધી બાબતો વિશે માહિતી મળશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અરજી ફી, ઉંમર અને ભરતી પ્રક્રિયા જાણો આ નોકરી માટે, જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST અને દિવ્યાંગ માટે અરજી મફત છે. ઉમેદવારોની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ. આ જગ્યાઓ માટે ભરતી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. જે ઉમેદવારો લેખિત કસોટી, સ્ક્રીનીંગ અને ઇન્ટરવ્યુમાં લાયક ઠરે છે તેમની પસંદગી કરવામાં આવશે.

આ પણ વાંચો :  UPSC DCIO Result 2021: ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, સીધા લિંક પરથી તપાસી શકો

આ પણ વાંચો : Naukri News: બેન્કિંગ ક્ષેત્રે નોકરીની ખાસ તકો, 1 થી 5 લાખ સુધીનો મળશે પગાર, વાંચો કેવી રીતે કરી શકાશે એપ્લાય

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">