Madras University Result 2021: મદ્રાસ યુનિવર્સિટીનું UG/ PG અને પ્રોફેશનલ ડિગ્રી કોર્ષનું પરિણામ જાહેર ,જાણો કેવી રીતે જાણી શકાશે

adras University Result 2021  : મદ્રાસ યુનિવર્સિટીનું શુક્રવારે પરિણામ જાહેર થયું છે. મદ્રાસ યુનિવર્સિટીના UG/ PG અને પ્રોફેશનલ ડિગ્રી કોર્ષનું (પહેલા સેમિસ્ટર સિવાય)  પરિણામ શુક્રવારે તેની ઓફિશિયલ વેબસાઇટ unom.ac.in. જાહેર થયું છે. 

Madras University Result 2021: મદ્રાસ યુનિવર્સિટીનું UG/ PG અને પ્રોફેશનલ ડિગ્રી કોર્ષનું પરિણામ જાહેર ,જાણો કેવી રીતે જાણી શકાશે
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 20, 2021 | 11:11 AM

Madras University Result 2021 : મદ્રાસ યુનિવર્સિટીનું શુક્રવારે પરિણામ જાહેર થયું છે. મદ્રાસ યુનિવર્સિટીના UG/ PG અને પ્રોફેશનલ ડિગ્રી કોર્ષનું (પહેલા સેમિસ્ટર સિવાય)  પરિણામ શુક્રવારે તેની ઓફિશિયલ વેબસાઇટ unom.ac.in. જાહેર થયું છે.  જે કોઇ પણ વિધાર્થીઓએ મદ્રાસ યુનિવર્સિટીની પરીક્ષા આપી છે તે વિધાર્થીઓ મદ્રાસ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઇને પરિણામ ચેક કરી શકે છે. લગભગ 2 લાખથી પણ વધારે ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મદ્રાસ યુનિવર્સિટીની રીક્ષાઓ ડિસેમ્બર 2020 અને ફેબ્રુઆરી 2021 દરમિયાન યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે ઘણા વિધાર્થીઓને સર્વરના હેવી લોડના કારણે ‘unavailable દેખાડી રહ્યું છે. ઉમેદવારોને વિનંતી છે કે તેઓ રાહ જુએ અને એક બાદ એક રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ચેક કરે

સામાન્ય રીતે પરીક્ષાઓ એપ્રિલ મહિનામાં યોજાતી હોય છે. પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિનાં કારણે પરીક્ષાઓ યોજવામાં વિલંબ થયો હતો અને પરીક્ષાઓ ડિસેમ્બર 21 થી ફેબ્રુઆરી 10 , 2021સુધી યોજાઇ હતી.

મદ્રાસ યુનિવર્સિટી દ્વારા એરિયર પરીક્ષા 60,000 વિધાર્થીઓ માટે ડિસેમ્બર 21 થી ફેબ્રુઆરી 10 સુધીમાં યોજવામાં આવી હતી. એક લાખ વિધાર્થીઓએ એરિયર પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કર્યુ હતુ.   પરંતુ કોરોનાના કારણે એપ્રિલ 2020ની પરીક્ષાને કેન્સલ કરીને ઓગસ્ટ 2020માં લેવાનું નક્કી કરાયું હતું. જો કે હાઇકોર્ટે આ પરીક્ષાઓને ડિસેમ્બરમાં યોજવા માટેનો ઓર્ડર આપ્યો હતો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

જાણો કેવી રીતે જાણશો પરિણામ 

સ્ટેપ 1 : ઓફિશિયલ વેબસાઇટ unom.ac.in પર જાઓ

સ્ટેપ 2 : esult 2021ની લિંક પર ક્લિક કરો

સ્ટેપ 3 : જરુરી તમામ credentials દાખલ કરો

સ્ટેપ 4 :  ભવિષ્ય માટે રિઝલ્ટની કોપી  ડાઉનલોડ કરીને રાખો

Latest News Updates

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
g clip-path="url(#clip0_868_265)">