India Post GDS Recruitment 2024 : ઈન્ડિયા પોસ્ટ ગુજરાત સહીત 23 રાજ્યમાં 44228 ગ્રામીણ ડાક સેવકની ભરતી કરશે, આ રીતે કરો અરજી

India Post GDS Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. સરકારી નોકરી ઇચ્છતા 10મું પાસ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

India Post GDS Recruitment 2024 : ઈન્ડિયા પોસ્ટ ગુજરાત સહીત 23 રાજ્યમાં 44228 ગ્રામીણ ડાક સેવકની ભરતી કરશે, આ રીતે કરો અરજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2024 | 8:50 AM

India Post GDS Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટે ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. સરકારી નોકરી ઇચ્છતા 10મું પાસ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અધિકૃત વેબસાઇટ indiapostgdsonline.gov.in ની મુલાકાત લઈ શકે છે અને તેના  દ્વારા અરજી કરી શકો છો. આ ભરતી અભિયાનનો હેતુ કુલ 44228 જગ્યાઓ ભરવાનો છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગસ્ટ 08 2024 છે.

નાણાકીય વર્ષ 2024-25 માટે ગ્રામીણ ડાક સેવક (GDS) માટે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM) અને મદદનીશ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM)/ડાક સેવક તરીકે ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ રાજ્યોમાં નિમણૂકો થશે

દેશભરના 23 રાજ્યો – ગુજરાત, આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પૂર્વ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ , તેલંગાણા , ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 44228 જગ્યાઓ ભરવામાં આવશે.

યોગ્યતાના માપદંડ

શૈક્ષણિક લાયકાત- આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

વય મર્યાદા- ઉમેદવારોની પસંદગી 10મા ધોરણમાં મેળવેલ મેરિટ માર્કસના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ ગણિત અને અંગ્રેજી વિષયો સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. ઉપરાંત, સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે

અરજી ફી કેટલી રહેશે ?

આ જગ્યાઓ માટે અરજી કરનાર જનરલ, OBC કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે, અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ રીતે અરજી કરો

  • સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- indiapostgdsonline.gov.in ની મુલાકાત લો.
  • આ પછી અરજદારોએ પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • નોંધણી નંબર અને પાસવર્ડ જનરેટ કરવા માટે અરજદારો પાસે તેમનો સક્રિય ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો આવશ્યક છે.
  • નોંધણી ફી પૂર્ણ કરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • જરૂરી વિગતો સાથે અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને વધુ જરૂરિયાત માટે તેની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો : Company Bankrupt: નાદાર થઈ આ પાવર કંપની, સમાચાર આવતા જ શેર વેચવા માટે ધસારો, કિંમત 9 પર પહોંચી

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">