AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIM માંથી MBA, 3 વર્ષનો અનુભવ અને 250+ નોકરી માટે અરજી, છતાં એક પણ ઈન્ટરવ્યૂ કોલ નહીં, Reddit પર વ્યક્ત કર્યું દુઃખ

IIM Kozhikode માંથી MBA અને 3 વર્ષનો Data Analytics નો અનુભવ હોવા છતાં એક ઉમેદવારે 250થી વધુ નોકરીઓ માટે અરજી કરી. પરંતુ હજુ સુધી એક પણ ઈન્ટરવ્યૂ કોલ મળ્યો નથી.

IIM માંથી MBA, 3 વર્ષનો અનુભવ અને 250+ નોકરી માટે અરજી, છતાં એક પણ ઈન્ટરવ્યૂ કોલ નહીં, Reddit પર વ્યક્ત કર્યું દુઃખ
IIM MBA 250 Job Applications No Interview Call
| Updated on: Sep 20, 2026 | 1:40 PM
Share

દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક IIM Kozhikodeમાંથી MBA કર્યા બાદ પણ જો કોઈ ઉમેદવારને નોકરી માટે એક પણ કોલ ન મળે, તો આ વાત આશ્ચર્યજનક લાગી શકે છે. જોકે, એક Reddit યુઝર સાથે આવું જ બન્યું છે. ત્રણ વર્ષનો Data Analyticsનો અનુભવ ધરાવતા આ ઉમેદવારે જણાવ્યું કે તેણે 250થી વધુ નોકરીઓ માટે અરજી કરી છે, પરંતુ હજુ સુધી એક પણ ઈન્ટરવ્યૂ કોલ આવ્યો નથી.

નોકરી માટે સંઘર્ષ

ઉમેદવારે જણાવ્યું કે તે પોતાની વર્તમાન કંપની Genman માં ખુશ નથી અને તેથી નવી નોકરી મેળવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યો છે. LinkedIn અને Naukri જેવા Job Portals પર અરજી કરવાની સાથે તેણે Recruiters અને Hiring Managers ને Cold Emails પણ મોકલ્યા હતા. iimjobs સહિત અનેક પ્લેટફોર્મ પર સતત પ્રયાસ કરવા છતાં તેને કોઈ ખાસ પરિણામ મળ્યું નથી.

250થી વધુ Applications

ઉમેદવારે લખ્યું કે અત્યાર સુધીમાં તે 250થી વધુ Applications મોકલી ચૂક્યો છે. તેમાંથી ઘણી Applications સીધી Reject થઈ ગઈ છે. જ્યારે ઘણી જગ્યાએથી કોઈ જવાબ જ મળ્યો નહીં. તેના માટે સૌથી નિરાશાજનક બાબત એ રહી કે આટલા બધા પ્રયાસો બાદ પણ તેને એક પણ Callback મળ્યો નથી.

3 YOE + IIM-K MBA, 250+ applications, still not a single callback. Anyone hiring? byu/badnietzsche inMBAIndia

પડકારજનક Job

Reddit પર આ પોસ્ટ સામે આવ્યા બાદ ઘણા લોકોએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. એક યુઝરે જણાવ્યું કે તેની પાસે 8 વર્ષથી વધુનો અનુભવ અને Tier-1 MBA છે. તે પણ એક વર્ષથી વધુ સમયથી નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. તેણે તો એવું પણ કહ્યું કે તે ઓછી Salary પર કામ કરવા માટે પણ તૈયાર હતો, છતાં કોઈ તક મળી નથી. અન્ય એક યુઝરે વર્તમાન Job Marketને ખૂબ જ પડકારજનક ગણાવ્યો. તેણે કહ્યું કે આગામી સમયમાં AI અને ChatGPT જેવા Tools નો વધતો ઉપયોગ રોજગાર ક્ષેત્રની સ્થિતિને વધુ બદલી શકે છે.

આ પણ વાંચો, Trending Video : બસ અને ટ્રેન પછી હવે ફ્લાઇટમાં શરૂ થઈ મારામારી, બે મુસાફરોએ એકબીજા પર વરસાવ્યા મુક્કા !

Follow Us
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
g clip-path="url(#clip0_868_265)">