ICSE, ISC Semester 2 Exams 2022: JEE મેઈન પરીક્ષાને કારણે ધોરણ 12 પરીક્ષાની તારીખોમાં ફેરફાર, જુઓ નવી ડેટશીટ

કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ ધોરણ 12 (ISC) સેમેસ્ટર 2 ની પરીક્ષા માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. નવું ટાઈમ ટેબલ સત્તાવાર વેબસાઈટ cisce.org પર બહાર પાડવામાં આવ્યું છે.

ICSE, ISC Semester 2 Exams 2022: JEE મેઈન પરીક્ષાને કારણે ધોરણ 12 પરીક્ષાની તારીખોમાં ફેરફાર, જુઓ નવી ડેટશીટ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 2:33 PM

ICSE, ISC Semester 2 Time Table 2022: કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE)એ ધોરણ 12 (ISC) સેમેસ્ટર 2 ની પરીક્ષા માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. નવું ટાઈમ ટેબલ સત્તાવાર વેબસાઈટ cisce.org પર બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ નવી તારીખપત્રક તપાસવા વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. નવીનતમ અપડેટ મુજબ, CISCE એ JEE મેન્સ પરીક્ષા 2022 સાથે કોઈપણ સંઘર્ષને ટાળવા માટે ISC અથવા ધોરણ 12નું ટાઈમ ટેબલ બદલ્યું છે. NTAએ JEE Mains પરીક્ષા 2022ની તારીખો બદલી હતી તેથી CISCEએ ફરીથી ધોરણ 12 પરીક્ષાની તારીખ બદલી છે જેથી પરીક્ષાની તારીખોમાં કોઈ અથડામણ ન થાય.

તમામ ISC 12મા સેમેસ્ટર 2 પરીક્ષાઓ CISCE દ્વારા કુલ 1 કલાક 30 મિનિટની અવધિ માટે લેવામાં આવશે. વિદ્યાર્થીઓને તમામ પેપરમાં 10 મિનિટ વાંચવાનો સમય પણ મળશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ સુધારેલી ISC ડેટ શીટને નોંધી લે અને તે મુજબ પરીક્ષાની તૈયારી કરે. તમે નીચે સંપૂર્ણ શેડ્યૂલ પણ જોઈ શકો છો.

અહીં તપાસો ટાઈમ ટેબલ

Date Subject
April 26, 2022 English Paper I
April 28, 2022. Commerce
April 30, 2022. Elective Englihs, Hospitality Management, Indian Music Hindustani, Carnatic, Western Music
May 2, 2022 English Paper 2
May 5, 2022 Economics
May 7, 2022 Mass Media & Communication, Fashion Designing
May 9, 2022 Mathematics
May 11, 2022 History
May 13, 2022 Chemistry Paper 1
May 14, 2022 Home Science Paper 1
May 17, 2022 Physics Paper 1
May 20, 2022 Accounts
May 23, 2022 Biology Paper 1
May 25, 2022 Sociology
May 27, 2022 Political Science
May 30, 2022 Psychology
June 1, 2022 Computer Science Ppaer 1
June 3, 2022 Physical Education
June 4, 2022 Legal Studies
June 6, 2022. Indian Languages/Modern Foreign Languages
June 8, 2022 Business Studies
June 10, 2022 Biotechnology, Environmental Science
June 13, 2022 Geography, Geometrical & Mechanical Drawing, Electricity and Electronics

આ પણ વાંચો: Bihar Board 12th Result 2022: બિહાર બોર્ડે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ વખત 19 દિવસમાં જાહેર કર્યુ પરિણામ

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

આ પણ વાંચો: Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,539 કેસ, 60 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">