AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICAI CA Final Result Jan 2021: જાણો ક્યારે જાહેર થશે સીએ ફાઇનલ તેમજ ફાઉન્ડેશન કોર્સનું પરિણામ

ICAI CA Final Result Jan 2021: ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ અકાઉનટન્ટસ ઑફ ઇન્ડિયા (ICAI) સીએ ફાઇનલ (CA final) અને ફાઉન્ડેશન કોર્સની ઘોષણા આજે એટલે કે 21 માર્ચ 2021ના રોજ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે જૂના અને નવા કોર્સ બંનેના પરિણામ (ICAI CA Final Result Jan 2021)  આજે રજૂ થશે.

ICAI CA Final Result Jan 2021: જાણો ક્યારે જાહેર થશે સીએ ફાઇનલ તેમજ ફાઉન્ડેશન કોર્સનું પરિણામ
ICAI CA ફાઈનલનું પરિણામ
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 21, 2021 | 11:34 AM
Share
ICAI CA Final Result Jan 2021: ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ અકાઉનટન્ટસ ઑફ ઇન્ડિયા (ICAI) સીએ ફાઇનલ (CA final) અને ફાઉન્ડેશન કોર્સના પરિણામની  ઘોષણા આજે એટલે કે 21 માર્ચ 2021ના રોજ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે જૂના અને નવા કોર્સ બંનેના પરિણામ (ICAI CA Final Result Jan 2021)  આજે રજૂ થશે આઈસીએઆઈ તરફથી એક નોટિસ જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી છે.

જાન્યુઆરીમાં યોજાયેલી પરીક્ષાઓના પરિણામ (ICAI CA Final Result Jan 2021) સંબંધિત આઇસીએઆઈએ એક નોટિસ રજૂ કરી છે અને જણાવ્યું છે કે ચાર્ટડ એકાઉનટન્ટની ફાઇનલ પરીક્ષા અને ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામની ઘોષણા રવિવાર 21 માર્ચ 2021ની સાંજે અથવા સોમવાર 22 માર્ચ 2021ના રોજ કરવામાં આવી શકે છે. આપને જણાવી દઇએ કે જે કોઇપણ ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા હતા તેઓ ઓફિશિયલ વેબસાઇટicaiexam.icai.org  અને caresults.icai.org  પર નજર રાખે .

જાણો કેવી રીતે ચેક કરશો રિઝલ્ટ 

રિઝલ્ટ ચેક કરવા માટે ઇનસ્ટીટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયાની ((ICAI) ઓફિશિયલ વેબસાઇટ icaiexam.icai.org અને caresults.icai.org પર જવું પડશે.ત્યાં હોમપેજ પર જઇ લોગઇન ટેબ પર ક્લિક કરો. આપ રજિસ્ટ્રેશન નંબર પિન નંબર અથવા રોલ નંબર દાખલ કરો . સબમિટ કર્યા બાદ રિઝલ્ટ આપની સ્ક્રીન પર દેખાશે.  પરિણામની એક કોપી તમે સેવ કરી લો તમારા માટે

ઇમેલ પર પણ મળશે પરિણામ 

આપ આપના ઇમેલ આઇડી પર પણ પરિણામ મેળવી શકો છો. આ માટે આઈસીએઆઈએ કહ્યુ છે કે જે કોઇ ઉમેદવાર પોતાના ઇમેલ આઈડી પર પરિણામ મેળવવા ઇચ્છે છે તેઓ વેબસાઇટ icaiexa.icai.org પર જઇને રજિસ્ટર કરી શકે છે. રજિસ્ટ્રેશન 19માર્ચ 2021ના શરુ થઇ ચૂક્યા છે. આ સિવાય ICAIના વિધાર્થીઓને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પણ SMSના માધ્યમથી રિઝલ્ટ ઉપલબ્ધ કરાવી શકાશે. આ માટે વિધાર્થીઓએ ઓફિશિયલ વેબસાઇટ પર જઇ રજિસ્ટ્રેશન કરવું પડશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">