બિન સચિવાલય કર્લાક અને ઓફિસ આસિ. પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર

|

Nov 13, 2019 | 3:29 PM

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કર્લાક અને ઓફિસ આસિસટન્ટ પરીક્ષાના કોલલેટર જાહેર કરી દેવાયા છે. આ ભરતી પરીક્ષાને લઈને એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા, પાટણ, જુનાગઢ, સાબરકાંઠા, ભાવનગર, વડોદરા, રાજકોટ, નવસારી, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લામાં પરીક્ષાના સ્થળોને બદલવામાં આવ્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web […]

બિન સચિવાલય કર્લાક અને ઓફિસ આસિ. પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર

Follow us on

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કર્લાક અને ઓફિસ આસિસટન્ટ પરીક્ષાના કોલલેટર જાહેર કરી દેવાયા છે. આ ભરતી પરીક્ષાને લઈને એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા, પાટણ, જુનાગઢ, સાબરકાંઠા, ભાવનગર, વડોદરા, રાજકોટ, નવસારી, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લામાં પરીક્ષાના સ્થળોને બદલવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આ પણ વાંચો :   લોનના નામે વિદેશી નાગરિકો પાસેથી પૈસા પડાવતા ભાજપના યુવા નેતાની ધરપકડ

આ પરીક્ષાના લીધે ભારે વિવાદ થયો હતો અને અંતે સરકારે ધો.12ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે એવી માગણીને સ્વીકારી હતી. 17 નવેમ્બર, 2019ના રોજ આ ફરીથી લેવામાં આવશે અને તેમાં ઉપરના જિલ્લામાં કેન્દ્રોની બદલી કરવામાં આવી છે. આમ જૂના કેન્દ્ર જે હોલ ટિકીટમાં બતાવવવામાં આવ્યું છે જેના બદલે હવે નવા પરીક્ષા કેન્દ્ર પર જવાનું રહેશે.

નવા ફાળવાયેલાં કેન્દ્રોનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો:   નવા કેન્દ્રોની યાદી 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article