AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી નોકરીની ઘેલછા ગ્રેજ્યુએટ પણ ઝાડૂ મારવા માટે તૈયાર!

દેશમાં બેરોજગારી એટલી છે કે સફાઈ કર્મચારીની જગ્યા ખાલી પડતા જ મોટી યોગ્યતાવાળાઓ પણ અરજી કરે છે. તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર અને સ્વચ્છતા કર્મચારીઓના પોસ્ટની દોડમાં એમ.ટેક, બી.ટેક, એમ.બી.એ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજયુએટની સાથે વ્યવસાયિક લાયકાત ધરાવતા લોકો પણ સામેલ છે. TV9 Gujarati   તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર માટે 10 જગ્યા અને સ્વચ્છતા કર્મચારી માટે […]

સરકારી નોકરીની ઘેલછા ગ્રેજ્યુએટ પણ ઝાડૂ મારવા માટે તૈયાર!
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 06, 2019 | 1:43 PM
Share

દેશમાં બેરોજગારી એટલી છે કે સફાઈ કર્મચારીની જગ્યા ખાલી પડતા જ મોટી યોગ્યતાવાળાઓ પણ અરજી કરે છે.

તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર અને સ્વચ્છતા કર્મચારીઓના પોસ્ટની દોડમાં એમ.ટેક, બી.ટેક, એમ.બી.એ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ગ્રેજયુએટની સાથે વ્યવસાયિક લાયકાત ધરાવતા લોકો પણ સામેલ છે.

તમિલનાડુ વિધાનસભા સચિવાલયમાં સ્વીપર માટે 10 જગ્યા અને સ્વચ્છતા કર્મચારી માટે 4 જગ્યા ખાલી છે. 26 સપ્ટેમ્બરે વિધાનસભા સચિવાલયની આ પોસ્ટ માટે અરજદારોની અરજી મંગાવી હતી. કુલ 14 સફાઈ કર્મચારીની પોસ્ટ માટે ડિપ્લોમાધારક પણ હરીફાઈમાં છે.

આ પોસ્ટ માટે એક માત્ર લાયકાત એ છે કે ઈચ્છુક ઉમેદવાર પૂરે રીતે સ્વસ્થ હોવો જોઈએ. આ પોસ્ટ માટે ઉંમરની મર્યાદા 18 વર્ષ છે, તેનાથી વધારે ઉંમરની કોઈ મર્યાદા નથી. અત્યાર સુધી આ પોસ્ટ માટે 4607 અરજીઓ આવી છે. તેમાં રોજગાર કચેરીના લોકો પણ સામેલ છે. આમાંથી 677 ઉમેદવારોને કાઢી નાખ્યાં છે. જ્યારે બાકીના લોકોએ લાયકાતના માપદંડને પુરા કર્યા છે.

[yop_poll id=1149]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">