GMRCL Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલમાં મેનેજરના વિવિધ પદ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સિવિલ, સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ, રોલિંગ સ્ટોકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

GMRCL Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલમાં મેનેજરના વિવિધ પદ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગતો
ISRO-LPSC Recruitment 2021:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 2:39 PM

GMRCL Recruitment 2021: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ દ્વારા સિવિલ, સિસ્ટમ્સ, ઇલેક્ટ્રિકલ, રોલિંગ સ્ટોકમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઈટ http://www.gujaratmetrorail.com/careers/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

GMRCની ભરતી સૂચના 2021 મુજબ આ ભરતી અભિયાન દ્વારા કુલ 15 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને 3 વર્ષથી 5 વર્ષ માટે ‘કરાર’ આધારે નોકરી આપવામાં આવશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ 2021 છે.

ખાલી જગ્યાની વિગતો

ચીફ જનરલ મેનેજર / જનરલ મેનેજર (સિવિલ): 08 પોસ્ટ્સ એડિશનલ જનરલ મેનેજર (સિવિલ): 02 પોસ્ટ્સ એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ): 01 પોસ્ટ જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ): 02 પોસ્ટ્સ જોઇન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ): 01 પોસ્ટ મેનેજર (મલ્ટિ મોડલ એકીકરણ) (ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ): 01 પોસ્ટ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વય મર્યાદા

જનરલ મેનેજર – 55 વર્ષ એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) – 53 વર્ષ જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) – 50 વર્ષ સીનિયર ડેપ્યૂટી જનરલ મેનેજર (સિવિલ) – 48 વર્ષ ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ સુરક્ષા / એમએમઆઈ) – 45 વર્ષ મેનેજર (સિવિલ / આર્કિટેક્ટ / મલ્ટિ મોડલ એકીકરણ) – 40 વર્ષ

આ પણ વાંચો: CLAT Result 2021: ક્લેટ પરીક્ષાના પરિણામની તારીખ અને કાઉન્સિલીંગનું સમયપત્રક થયું જાહેર, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: Sarkari Naukri 2021: લોકસભામાં સીનિયર પ્રોડ્યૂસર સહિત અનેક જગ્યાઓ પર બહાર પડી ભરતી, ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે પસંદગી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">