GATE 2021 Result and Toppers List : જુઓ ગેટ 2021ના ટોપર્સની પુરી યાદી
GATE 2021 Result and Toppers List: ભારતીય પ્રૌધોગિકી સંસ્થાન બોમ્બે (IIT Bombay) એ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરીંગ (GATE) 2021 નું રિઝલ્ટ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે.
GATE 2021 Result and Toppers List: ભારતીય પ્રૌધોગિકી સંસ્થાન બોમ્બે (IIT Bombay) એ ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઇન એન્જિનિયરીંગ (GATE) 2021 નું રિઝલ્ટ શુક્રવારે જાહેર કરવામાં આવ્યું છે. રિઝલ્ટ જોવા માટે વિધાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ gate.iitb.ac.in પર જોઈ શકે છે. પરીક્ષા માટે આ વર્ષે 9 લાખ વિધાર્થીઓએ આવેદન આપ્યું હતું. પરંતુ GATE 2021 પરીક્ષામાં 75% વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમાંથી 17. 82 ટકા વિધાર્થીઓ પાસ થયા છે. કુલ 1,26,813 વિધાર્થીઓ પાસ થયા છે. જેમાંં 98,732 છોકરાઓ અને 28,081 છોકરીઓ છે.
GATE 2021 Toppers
GATE 2021 Paper | રેંક | ટોપરનું નામ |
કંપ્યુટર સાયન્સ | AIR 1 | જયદીપ વી પવાર |
કેમિકલ એન્જિનિયરીંગ | AIR 1 | સચિન |
બાયોટેકનોલોજી | AIR 1 | ઇંદરમીતસિંહ બક્ષી |
પ્રોડક્શન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિયરીંગ | AIR 1 | ગણેશ કે |
માઇનિંગ એન્જીનીયરિંગ | AIR | શિવમ કિશોર |
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગ | AIR 1 | સિધ્ધાર્થ એસ |
Metallurgical એન્જીનિયરિંગ | AIR 1 | બી વિનિથ |
Instrumentation એન્જીનિયરિંગ | AIR 1 | હિમાંશુ વર્મા |
ઇલેક્ટ્રોનિક્સ સાયન્સ | AIR 1 | વરુણ કૌશિક |
Civil એન્જીનિયરિંગ | AIR 1 | અમિત શર્મા |
Civil એન્જીનિયરિંગ | AIR 2 | અભિષેક મિશ્રા |
Civil એન્જીનિયરિંગ | AIR 3 | શશિકાંત કુમાર |
કેમિકલ એન્જીનિયરિંગ | AIR 1 | સુયશ શર્મા |
કેમિકલ એન્જીનિયરિંગ | AIR 2 | જય ચાવડા |
કેમિકલ એન્જીનિયરિંગ | AIR 1 | ધ્રુવલકુમાર ઠક્કર |
કેમિકલ એન્જીનિયરિંગ | AIR 2 | બાલુ પક્કી |
કેમિકલ એન્જીનિયરિંગ | AIR 3 | સુર્યનરનારાયણ |
કેમિકલ એન્જીનિયરિંગ | AIR 4 | સૌરવ ભટ્ટાચાર્ય |
કેમિકલ એન્જીનિયરિંગ | AIR 5 | અભિરામ પી |
આર્કિટેક્ચર | AIR1 | શુભમ ગુપ્તા |
આર્કિટેક્ચર | AIR 2 | યતીશ નમન અસ્થાના |
Metallurgical એન્જીનિયરિંગ | AIR 6 | અકોપ્રભો રોય |
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગ | AIR 14 | વરુણ શર્મા |
આપને જણાવી દઇએ કે GATE 2021 પરીક્ષાનું આયોજન 5,6,7,12,13 અને 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. GATE 2021 ને કંપ્યુટર આધારિત ટેસ્ટના રુપમાં આયોજન કરવામાં આવ્યું હતું. પેપરમાં ઓબ્જેક્ટિવ ટાઇપના પ્રશ્નો હતા, જેમાં ત્રણ પેટર્ન મલ્ટીપલ ચોઇસ પ્રશ્ન, મલ્ટીપલ સિલેક્ટ ક્વેશન અને ન્યુમેરિકલ આંસર ટાઇપ સામેલ હતા.