CBSE Results 2021 : ધોરણ 10 કમ્પાર્ટમેન્ટનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે તપાસી શકશે પરિણામ

વિદ્યાર્થીઓ ધોરણ 10 કમ્પાર્ટમેન્ટનું પરિણામ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને ચકાસી શકે છે.

CBSE Results 2021 : ધોરણ 10 કમ્પાર્ટમેન્ટનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે તપાસી શકશે પરિણામ
CBSE 10th compartment results declared
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 4:33 PM

CBSE Results 2021 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે ધોરણ 10 ક્મ્પાર્ટમેન્ટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓ CBSE વર્ગ 10 કમ્પાર્ટમેન્ટની પરીક્ષા આપી ચૂક્યા છે તેઓ સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને પરિણામો ચકાસી શકે છે.

ઉલ્લેખનીય છે કે,બોર્ડે દ્વારા 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન વર્ગ 10 ના ક્મપાર્ટમેન્ટ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ આ વર્ષે 3 ઓગસ્ટના રોજ CBSE ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું હતું. આ વર્ષે CBSE 10 માં પરિણામમાં, કુલ વિદ્યાર્થીઓના 0.84 ટકા વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ મળ્યું છે.

આ સ્ટેપથી પરિણામ ચેક કરો

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. Step 3: Cbse 10th compartment Result લિંક પર ક્લિક કરો. Step 4: હવે તમારો રોલ નંબર અને શાળા નંબર સબમિટ કરો. Step 5: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. Step 6: હવે તેની પ્રિન્ટ કાઢી લો.

ધોરણ 12 કમ્પાર્ટમેન્ટનું પરિણામ પણ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 12 કમ્પાર્ટમેન્ટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કર્યું છે. ઉમેદવારો Cbseની સતાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જઈને પરિણામ જોઈ શકે છે.

કોરોનાને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, કોવિડ -19 પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને ધોરણ 12 કમ્પાર્ટમેન્ટ પરીક્ષા 25 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2021 દરમિયાન લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, કોવિડ -19 ની  બીજી લહેરને (Second Wave) જોતા, આ વર્ષે બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને બોર્ડ દ્વારા આંતરિક મૂલ્યાંકન નીતિના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

તમને જણાવવુ રહ્યુ કે,ધોરણ 12 માં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એક્ઝામિનેશન (CBSE) ની કમ્પાર્ટમેન્ટની પરીક્ષામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો અને AICTE માં પ્રવેશ માટે પરિણામ પહેલા અરજી ભરવાની સુપ્રીમ કોર્ટે(Supreme Court)  દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: IGNOU Admissions 2021 : MBA અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આજે છેલ્લો દિવસ, આ સ્ટેપથી કરો રજિસ્ટ્રેશન

આ પણ વાંચો: Income Tax Department Recruitment : સરકારી નોકરી માટે બહાર પડી છે વેકેન્સી, આજે એપ્લાય નહિ કરો તો ચુકી જશો તક

g clip-path="url(#clip0_868_265)">