BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં 459 પદ ઉપર ભરતી પ્રક્રિયા, અરજી કરવાની તારીખ લંબાવાઈ

|

Apr 13, 2021 | 12:05 PM

BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) માં 459 પોસ્ટ પર ભરતી પ્રક્રિયા, અરજી કરવાની તારીખ લંબાવામાં આવી

BRO Recruitment 2021 : બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં 459 પદ ઉપર ભરતી પ્રક્રિયા, અરજી કરવાની તારીખ લંબાવાઈ
BRO Recruitment 2021

Follow us on

BRO Recruitment 2021 : ભારતના રક્ષા મંત્રાલયે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના વિવિધ પોસ્ટ માટે ભરતી માટે અરજીની છેલ્લી તારીખ લંબાવામાં આવી છે. ઉમેદવારોએ સૂચનાના જાહેર થયાની તારીખથી 75 દિવસ સુધી અરજી કરી શકે છે. આ જગ્યા માટે કોલ 459 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ જાહેરાત 18 ફેબ્રુઆરી ના દિવસે કરવામાં આવી હતી

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (Border Road organization)ની સતાવાર વેબસાઈટ પર આ જગ્યા માટેની માહિતી આપવામાં આવી છે, આમાં સ્ટોર સુપરવાઈઝર, રેડિયો મિકેનિકલ, લેબોરેટરી આસિસ્ટેન્ટ, મલ્ટી સ્કીલ કામદાર (Multi-Skilled Worker) અને ટેકનીકલ માટેની જગ્યાનો સમાવેશ કરવામ આવ્યો છે

અરજી કોણ કરી શકશે ?
આ જગ્યાઓ માટે અલગ અલગ લાયકાત નિશ્વિત કરવામાં આવી છે મલ્ટી સ્કીલ કામદાર માટે અરજી કરનાર ઉમેદવારોએ ધોરણ 10 પાસ સાથે સબંધિત ટ્રેડ થી ITI હોવું ફરજીયાત છે. ડ્રાફ્ટ મેન માટે અરજી કરનાર ઉમેદવારે ધોરણ 12 પાસ ની માર્ક સીટ આધારે નક્કી કરવામાં આવશે, યોગ્યતા માટે અને વધુ માહિતી માટે સતાવાર વેબસાઈટ પર મુલાકાત લો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

કઈ પોસ્ટ પર થશે ભરતી
જાહેર કરેલ પોસ્ટ (BRO Recruitment 2021)અનુસાર ઉમેદવારો ને 19900 થી 92300 રૂપિયા સુધીનો પગાર મળી શકે છે ? આમાં ડ્રાફ્ટ મેન માટે 43 પોસ્ટ, પર્યવેક્ષક માટે 11 પોસ્ટ, રેડિયો મીકેનીકલ માટે 4 પોસ્ટ, લેબ આસિસ્ટેન્ટ માટે 1 પોસ્ટ , મલ્ટી સ્કીલ કામદાર ( મેસન )માટે 100 પોસ્ટ અને મલ્ટી સ્કીલ કામદાર ( ડ્રાઈવર એન્જીન સ્ટેટિક ) માટે 150 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે

પગાર માટેની માહિતી
ડ્રાફ્ટ મેન ની પોસ્ટ માટે : 29,200-92,300 રૂપિયા
પર્યવેક્ષક સ્ટોરની પોસ્ટ માટે : 25,500-81,100 રૂપિયા
રેડિયો મીકેનીકલ ની પોસ્ટ માટે : 25,500-81,100 રૂપિયા
લેબ આસિસ્ટેન્ટ ની પોસ્ટ માટે : 21,700-69,100 રૂપિયા
મલ્ટી સ્કીલ કામદારની પોસ્ટ માટે: 18,000-56,900 રૂપિયા
સ્ટોર કીપર ની પોસ્ટ માટે: 19,900-63,200 રૂપિયા
આ જગ્યાની પૂરી જાણકારી સતાવાર વેબસાઈટ bro.gov.in પર જોઈ શકાશે, આમાં સિલેક્ટ થશે તે ઉમેદવારોએ પુણે અને મુંબઈ બોર્ડેર પર પોસ્ટીંગ કરવામાં આવશે

How to Apply અરજી કઈ રીતે કરવી
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ભરતી માટે જાહેર કરેલ પોસ્ટ માટે અરજી કરવાં વાળા ઉમેદવારોએ સતાવાર વેબસાઈટ bro.gov.in જવું પડશે. અહી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને અરજી કરવી પડશે, ઉમેદવારોએ જાહેર થયેલ તારીખના 45 દિવસમાં અરજી કરવાની રહે છે

 

Next Article