વૈશ્વિક બજારોના સારા સંકેત, રાહત પેકેજની આશામાં યુએસ બજારોમાં ઉછાળો

વૈશ્વિક સંકેતો ભારતીય બજારો માટે સારી સ્થિતિ તરફ ઈશારો આપી રહ્યા છે. યુ.એસ. માં રેકોર્ડ તેજી રહી છે. રાહત પેકેજની આશામાં કારોબારમાં યુએસ બજારોમાં  પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એસ એન્ડ પી 500 નવી  ટોચની સપાટી સ્પર્શિ બંધ રહ્યો હતો. ડાઓ જોન્સ પણ  ઇટ્રા-ડે પર પણ નવી ઉંચાઇઓ હાંસલ કરી છે જો કે, એશિયન બજાર […]

વૈશ્વિક બજારોના સારા સંકેત, રાહત પેકેજની આશામાં યુએસ બજારોમાં ઉછાળો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 02, 2020 | 9:13 AM

વૈશ્વિક સંકેતો ભારતીય બજારો માટે સારી સ્થિતિ તરફ ઈશારો આપી રહ્યા છે. યુ.એસ. માં રેકોર્ડ તેજી રહી છે. રાહત પેકેજની આશામાં કારોબારમાં યુએસ બજારોમાં  પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એસ એન્ડ પી 500 નવી  ટોચની સપાટી સ્પર્શિ બંધ રહ્યો હતો. ડાઓ જોન્સ પણ  ઇટ્રા-ડે પર પણ નવી ઉંચાઇઓ હાંસલ કરી છે જો કે, એશિયન બજાર મિશ્રિત દેખાઈ રહ્યા છે . એસજીએક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે.

યુ.એસ. બજારોની સ્થિતિમાં  કારોબારમાં ડાઓ જોન્સ 185 પોઇન્ટ વધીને 29824 ના સ્તરે બંધ થયો હતો. એસએન્ડપી 41 પોઇન્ટના વધારા સાથે 3662 ના સ્તર પર બંધ થયો હતો.  નાસ્ડેક પણ આગેકૂચમાં જોડાયો અને 156 અંક વધીને 12355 ના સ્તર પર બંધ રહ્યો છે. આ દરમિયાન ડોલર  બે વર્ષના તળિયે પહોંચી ગયો છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Mixed trading in Asian markets, the SGX Nifty rose 50 points

એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 31.17 ઘટીને 26,756.37 ના સ્તર પર જોવા મળ્યો હતો. એસજીએક્સ નિફ્ટી 4.50 અંકના નજીવા  વધારાની સાથે 13,155.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સ 0.40 ટકા અને  હેંગ સેંગ 0.18 ટકા તૂટ્યો છે. કોરિયાઈ બજાર કોસ્પી 1.32 ટકા ઉછળીને 2,669.11 ના સ્તર પર છે. જ્યારે, તાઇવાનના બજાર 0.34 ટકા ઘટ્યા જ્યારે શંધાઈ કંપોઝિટ 5.90 અંક ઉપર  3,457.84 ના સ્તર પર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">