ભારત સરકારની ૯૦ ટકા સુધીના હિસ્સાવાળી ૫ બેન્કના શેરનો ભાવ ૧૦ રૂપિયા આસપાસ

|

Oct 12, 2020 | 9:00 AM

શેર બજારોમાં તેજીએ એકતરફ ખુશીની લહેર ફેલાવી છે. પણ સાથે એક નકારાત્મક બાબત પણ ધ્યાને આવી છે. ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ 12 સરકારી બેંકો 5 ના શેર મૂળ કિંમતોની આસપાસનો વેપાર છે. આ ૫ બેંકોમાં સરકારની હિસ્સેદારી ૯૦ ટકા જેટલી છે. મૂળ કિંમતની આસપાસ વેપાર કરનાર સરકારી બેંકોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક , યુકો બેન્ક, […]

ભારત સરકારની ૯૦ ટકા સુધીના હિસ્સાવાળી ૫ બેન્કના શેરનો ભાવ ૧૦ રૂપિયા આસપાસ

Follow us on

શેર બજારોમાં તેજીએ એકતરફ ખુશીની લહેર ફેલાવી છે. પણ સાથે એક નકારાત્મક બાબત પણ ધ્યાને આવી છે. ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ 12 સરકારી બેંકો 5 ના શેર મૂળ કિંમતોની આસપાસનો વેપાર છે. આ ૫ બેંકોમાં સરકારની હિસ્સેદારી ૯૦ ટકા જેટલી છે. મૂળ કિંમતની આસપાસ વેપાર કરનાર સરકારી બેંકોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક , યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેન્કનો સમાવેશ થાય છે.


નબળો વેપાર દર્શાવતી ૫ સરકારી બેંકો અને તેમના આજના બજાર ખુલતા પહેલાના ભાવની સ્થિતિ આ મુજબ છે
સરકારી બેન્ક                             હાલનો ભાવ (રૂ.)
Indian Overseas Bank                  9.30
Central Bank Of India                  12.40
UCO Bank                                   12.15
Bank of Maharashtra                   11.25
Punjab and Sind Bank                 10.80


ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક તેના બેઝ વેલ્યુથી પણ ભાવમાં ટ્રેડ કરે છે. ૧૦ રૂપિયા પ્રતિશેરણીઓ ફેસવૅલ્યુ  સામે સોમવારે બજાર ખુલતા પહેલા IOB ના શેરનો ભાવ ૯.૩૦ રૂપિયા નોંધાયો હતો. ચેન્નઇના ઇન્ડિયન ઓવરસીઝ બેન્કનો શેર સપ્ટેમ્બર ૨૦૦૦માં ભારતીય શેરબજારોમાં લિસ્ટ થયો હતો.  બાકી ચાર બેન્ક પણ ખાસ મજબૂત સ્થિતિમાં નથી. પંજાબ એન્ડ સિંદ બેન્ક ૧૦ રૂપિયાની આસપાસ જયારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, યુકો બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુથી નજીવી કિંમતે ઉપર ઉઠીને કારોબાર દેખાડી રહી છે.

સરકારી બેંકોમાં ૪ બેંકોમાં સરકારની હિસ્સેદારી ૯૦ ટકાથી ઉપર છે
સરકારી બેન્ક                             સરકારની હિસ્સેદારી  (ટકામાં)
Indian Overseas Bank                 95.84
Central Bank Of India                  92.39
UCO Bank                                   94.44
Bank of Maharashtra                   93.33
Punjab and Sind Bank                 83.06

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચોઃશેર બજારની તેજીએ રોકાણકારોને ૪ લાખ કરોડનો ફાયદો કરાવ્યો 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article