દેશના તેલ અને ગેસ ક્ષેત્રે ૨૦૬ બિલિયન ડોલરના રોકાણ માટે સરકારે કસી કમર

દેશમાં તેલ અને ગેસ ક્ષેત્રે આગામી 8-10 વર્ષોમાં મોટું રોકાણ થઈ શકે છે. સૂત્રો અનુસાર રોકાણ ખુબ મોટી રકમમાં થવા જઈ રહ્યું છે. એક અંદાજ મુજબ  206 અબજ ડોલર એટલેકે 15.24 લાખ કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરાઈ  શકે છે. CERA WEEK દ્વારા આયોજિત ઇન્ડિયા એનર્જી ફોરમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈસ્વિક સ્તરે  ભારત વૈશ્વિક તેલ […]

દેશના તેલ અને ગેસ ક્ષેત્રે ૨૦૬ બિલિયન ડોલરના રોકાણ માટે સરકારે કસી કમર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 27, 2020 | 12:47 PM

દેશમાં તેલ અને ગેસ ક્ષેત્રે આગામી 8-10 વર્ષોમાં મોટું રોકાણ થઈ શકે છે. સૂત્રો અનુસાર રોકાણ ખુબ મોટી રકમમાં થવા જઈ રહ્યું છે. એક અંદાજ મુજબ  206 અબજ ડોલર એટલેકે 15.24 લાખ કરોડ રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરાઈ  શકે છે.

CERA WEEK દ્વારા આયોજિત ઇન્ડિયા એનર્જી ફોરમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈસ્વિક સ્તરે  ભારત વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓને દેશના ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે એક મજબૂત રચના બનાવવા જઈ રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

૨૮ ઓક્ટોબર સુધી ચાલનારા કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી, બ્રિટિશ પેટ્રોલિયમ સીઈઓ બર્નાર્ડ લુની, ઓપેકના સેક્રેટરી જનરલ મોહમ્મદ સનૂસી બાર્કિન્ડો, યુએસ એનર્જીના  ડેન બ્રુઇલેટ, સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપનીના સીઈઓ સુલતાન અહમદઅલજાબેર  સહિત વિશ્વની 45 અગ્રણી કંપનીઓના સંચાલકો સામેલ થશે. Prime Minister Modi will disburse loans under Swanidhi Yojana to more than 3 lakh people with blankets વડા પ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનના અનુસાર જ્યારે વૈશ્વિક સ્તરના આવા મહત્વના લક્ષ્યને હાંસલ કરવાની વાત આવે છે  દાયકામાં દેશમાં આટલા મોટા પ્રમાણમાં રોકાણ કરવું જરુરી  બને છે .  ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એલએનજી ક્ષમતામાં વૃદ્ધિ, પાઇપલાઇન્સ અને સીજીડી નેટવર્કમાં 67 બિલિયન ડોલરનું રોકાણ લક્ષ્યાંક પામવાના પ્રયાસમાં સામેલ છે.

રિલાયન્સ-બીપી, ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં  એકસાથે  વિસ્તરણ અને ઉત્પાદન વધારવા આશરે ૫૯ બિલિયન  ડોલરનું રોકાણ થશે. બીજી તરફ માર્કેટિંગ, રિફાઇનરી વિસ્તરણ અને વિઝાગ, બાડમેર, પારાદિપ અને રત્નાગિરી જેવી નવી રિફાઈનરીઓની યોજનાઓના  ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટમાં  80 બિલિયન સુધીનું રોકાણ કરાઈ શકે છે.

ચાલુ મહિનામાં ભારતમાં ઇંધણની માંગમાં વધારો થયો છે. તહેવારોની સીઝનને લીધે વાર્ષિક ધોરણે પેટ્રોલની માંગમાં 1.5%, ડીઝલની માંગમાં 8.79% અને એલપીજીની માંગમાં વાર્ષિક ધોરણે 6.93% નો વધારો થયો છે. એવો અંદાજ છે કે 2040 સુધીમાં વિશ્વની ટોટલ પ્રાઈમરી એનર્જી ડિમાન્ડ વાર્ષિક 1% ના દરે  વધશે. આ બાબતોમાં  મુખ્યત્વે ભારત અને એશિયામાં કેન્દ્રિત રહેવાની પણ સંભાવના છે. વર્ષ  2040 સુધીમાં ભારતની ઉર્જા માંગ દર વર્ષે 3% લેખે વધશે.

આ પણ વાંચોઃ રોકાણકારો માટે આવી રહી છે ઉત્તમ તક, RCTC પછી હવે RailTel પણ લાવશે 700 કરોડનો IPO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">