STOCKS 2021: બદલાતો દાયકો રોકાણકારોનો સમય બદલશે ? કરો એક નજર ઉજ્જવળ ભાવિ દેખાડી શકે તેવા શેર્સ ઉપર

વર્ષ 2020 માં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને ઘણી માઠી અસર પહોંચી છે. વેપાર – રોજગાર ધીમા પડયા પણ શેરબજારની ગતિ અવિરત રહી હતી. વિદેશી નિવેશના પગલે શેરબજાર સતત નવી સર્વોચ્ચ સપાટી સપસરહતું રહ્યું હતું. આગામી વર્ષ 2021 પણ સારું રહેવાના કયાસ લગાવાઈ રહ્યા છે. વર્ષ 2021 માટે ક્યાં શેર રોકાણકારો માટે લાભદાયક નીવડે શકે છે […]

STOCKS 2021: બદલાતો દાયકો રોકાણકારોનો સમય બદલશે ? કરો એક નજર ઉજ્જવળ ભાવિ દેખાડી શકે તેવા શેર્સ ઉપર
શેરબજાર વૃદ્ધિ દર્જ કરી બંધ થયા હતા.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 31, 2020 | 9:56 PM

વર્ષ 2020 માં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને ઘણી માઠી અસર પહોંચી છે. વેપાર – રોજગાર ધીમા પડયા પણ શેરબજારની ગતિ અવિરત રહી હતી. વિદેશી નિવેશના પગલે શેરબજાર સતત નવી સર્વોચ્ચ સપાટી સપસરહતું રહ્યું હતું. આગામી વર્ષ 2021 પણ સારું રહેવાના કયાસ લગાવાઈ રહ્યા છે.

વર્ષ 2021 માટે ક્યાં શેર રોકાણકારો માટે લાભદાયક નીવડે શકે છે તે ઉપર બજારના જાણકારોના અભિપ્રાયના આધારે અમે આપને  આગામી દાયકામાં સારા ભાવિની ઉમીદ ધરાવતા શેર્સ અંગે માહિતગાર કરવા જઈ રહ્યા છે.

Bajaj Finserv આગામી વર્ષમાં આઉટર્ફોર્મ કરવાની ક્ષમતા છે. ગ્રાહકોનું ઈન્શ્યોરન્સ પ્રતિ બદલાયેલું વલણ યથાવત રહેશે તેમ હાલની સ્થિતિ જોતા દેખાઈ રહ્યું છે. નાણાકિયા વર્ષ 2021માં ઇન્શ્યોરન્સ ક્લેમ્સમાં વધારો થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Reliance લાંબાગાળે સ્ટોકમાં સારા ગ્રોથની આશા છે. ફેસબૂક, સાઉદી અરામકો જેવા લાંબાગાળાના રોકાણકારોને આકર્ષ્યા છે. રિલાયન્સ રિફાઈનરીની જગ્યાએ સંપૂર્ણ ડિજીટલ કંપની બનવા તરફ જઇ રહી છે. કંપની 5Gની ક્ષમતા વિકસાવવા સક્ષમ દેખાઈ રહી છે.

HDFC નાણાકિય વર્ષ 2020માં એનઆઈઆઈમાં વાર્ષિક ધોરણે 29 ટકાનો વધારો થયો છે. એયૂએમમાં વાર્ષિક ધોરણે 10 ટકાનો વધારો થયો છે. સારી માગને પગલે લોનમાં ઉછાળો આવશે. અહીંથી ક્રેડિટ કોસ્ટમાં વધારો આવવાની શક્યતા છે.

ICICI BANK આવનારા વર્ષોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક સારો ગ્રોથ બતાવી શકે છે. કંપની પાસે મૂડી પૂરતા પ્રમાણમાં છે જેથી ધિરાણ કરી શકશે. બેન્કની એસેટ ક્વોલિટી પણ સારી છે.  વધુ બ્રાન્ચને અને સારી લાયબિલિટીને કારણે કોસ્ટ ઓફ ફંડ પણ સસ્તું છે.

Bharti Airtel ટેરિફ વધાર્યા વગર એઆરપીયૂ વધારવા કંપની પાસે સ્કોપ છે. 2G થી 4G સુધી પહોંચતા સબ્સક્રિપ્શનમાં વધારો થયો છે.  આફ્રિકાના બિઝનેસથી પણ સારા પ્રદર્શનની આશા છે.

Sun Pharma  યૂએસમાં એમડીએ પોર્ટફોલિયોનું લોન્ચિંગ પૂર્ણ થવા આવ્યું છે. આવનારા સમયમાં એનડીએ સ્પેશ્યાલિટીમાંથી સ્થિર આવક થતી રહેશે. નવા લૉન્ચની સાથે જૂના પ્રોડક્ટની પહોંચ પણ વધતી રહેશે.

નોંધ : અહેવાલનો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. રોકાણથી નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. રોકાણ પહેલા આપનાં  આર્થિક સલાહકારની મદદ જરૂર લેવી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">